Dev Uthani Ekadashi 2023 : દેવ ઉઠી એકાદશી નું મહત્ત્વ અને પૌરાણિક કથા

Dev Uthani Ekadashi 2023 : દેવ ઉઠી એકાદશી ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાનો દિવાસ છે. Dev Uthani Ekadashi 2023 કાર્તિક મહિના માં આવતો ભગવાન વિષ્ણુ સૌથી પ્રિય મહિનો છે એવું માનવામાં આવે છે. અને વ્રત રાખી ભગવાન વિષ્ણુ ની પૂજા કથા કરવામાં આવે છે. દેવ ઉઠી એકાદશી ને દેવ ઉઠી અગ્યારસ,પ્રબોધની એકાદશી અને દેવોત્થાન અન્ય બીજા નામ થી ઓળખાય છે. Dev Uthani Ekadashi 2023 ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ યોગ નીંદર માંથી ઊઠવાની ખુશી માં ભગવાન વિષ્ણુ ની પૂજા અને વ્રત રાખવામાં આવે છે. 23 નવેમ્બર 2022 શુક્રવાર ના દિવસે આ Dev Uthani Ekadashi 2023 આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
dev uthani ekadashi 2023
dev uthani ekadashi 2023

Dev Uthani Ekadashi 2023 મહત્ત્વ

એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા,વ્રત અને કથા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ છે,સવાર લોક ની ઉત્પત્તિ થાય છે. એકાદશી નો વ્રત કરવાથી જ્ઞાની અને શાંતિમય બનાવે છે. આ દિવસે પ્રવિત્ર નદી માં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેમજ આ વ્રત કરવાથી જન્મો જન્મ ના પાપો નું નિકંદન થાય છે અને જન્મ મારાં નો વિશેષ ચક્ર માંથી મુક્તિ મળે છે.

Dev Uthani Ekadashi 2023 પૌરાણિક કથા

એક રાજા ના રાજ્ય માં બધા લોકો દેવ થી એકાદશી નો વ્રત રાખતા હતા. આ દિવસે રાજ્ય ના તમામ લોકો ને અન્ન આપવામાં આવતું ન હતું. એક દિવાસ બીજા રાજ્ય માંથી એક વ્યક્તિ નોકરી માટે આ રાજ્ય માં આવ્યો અને રાજા ના દરબાર માં ગયો. તેણે રાજા ને નોકરી માટે આજીજી કરી અને રાજા તેની વાત સાંભળી રાજા એ કહ્યું-મી નોકરી તો તને આપીશ પણ એકાદશી ના દિવસે તને અન્ન આપવામાં આવશે નહીં. આ વાત સાંભળી તે વ્યક્તિ બધી શરત માની લીધી અને ત્યાં નોકરી કરવા લાગી ગયો.

થોડા દિવસ બાદ એકાદશી નો સમય આવ્યો રાજ્ય ના તમામ લોકો આ વ્રત રાખ્યો,પરતું આ નોકર રાજા ની પાસે ગયો અને અન્ન માગવા માટે આવ્યો. રાજા તેને ફળ ફળાદી આપી પરતું તે ત્યાં અન્ન માગવા લાગ્યો મને આના વડે ભૂખ નહીં સંતોષાય હું ભુખો જ મરી જઈશ. ત્યારે રાજા એ તેને શરત યાદ કરાવી. તે વ્યક્તિ બોલ્યો મારા માટે અન્ન બહુ જરૂરી છે. રાજા એ તેની દશા જોઈ તેને લોંઠ,દાળ,ચોખા આપ્યા. તે નિયમિત રૂપ થી એ નદી ના કિનારે જઈ જમવાનું બનાવ્યું. જમવાનું બનાવ્યા બાદ તેણે ભગવાન નિમત્રં આપ્યું, કયા છો ભગવાન.. તમે તમારું ભોજન કરી લો ! આ પુકાર સાંભળી ને ભગવાન પ્રસન્ન થઈ ગયા.

પોતાના ભક્ત ની પુકાર સાંભળી ને ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપ માં પ્રગટ થયા અને ભોજન કરવા માટે બેસી ગયા. ભગવાન વિષ્ણુ ભોજન કરી પાછા પોતાના લોક ચાલ્યા ગયા. ત્યાર બાદ તે નોકર પણ પોતાના કામ પર પાછો લાગી ગયો. ત્યાર બાદ બીજા મહિના માં પાછી એકાદશી આવી ત્યારે રાજા પાસેથી તે નોકરે બે ઘણું અનાજ માંગ્યું,વધારે અનાજ માંગતા રાજા એ કારણ પૂછ્યું – તો નોકરે તરત બધુ કહી દીધું ગઈ એકાદશી વખતે ભગવાન અન્ન ખાઈ ગયા હતા તેના કારણે હું ભુખો રહ્યો હતો. આ વાત સાંભળી રાજા ને વિશ્વાસ ના આવ્યો સાચું ના માન્યું. અને તે નોકર ને અન્ન આપવાની ના પડી દીધી. ત્યારે નોકરે રાજા ને પોતાની સાથે ચાલવા માટે કહ્યું તમે જાતે જ જોઈ લેવો બધુ.

ત્યાર બાદ રાજા પણ નોકર સાથે નદી કિનારે ગયા અને ઝાડ નો પાછળ છુપાઈ ગયા. તે પાછળ છુપાઈ ને તમામ ઘટના જોઈ રહ્યો હતો. આ વખતે પણ નોકરે જમવાનું બનાવ્યું અને ભગવાન નિમત્રં આપ્યું. પરંતુ આ વખતે ભગવાન પ્રગટ ના થયાં,સાંજ સુધી તે ભગવાન નો રાહ જોતો રહ્યો અને અવાજ આપતો રહ્યો પણ ભગવાન પ્રગટ ના થયાં. છેલ્લે નોકરે કહ્યું જો તમે ના આવશે તો હું નદી માં કૂદી મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. નોકરે નદી તરફ જેવો જઈ રહ્યો હતો કે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા અને પોતાના ભક્ત વડે બનાવવામાં આવેલ ભોજન ગ્રહણ કર્યું ભોજન ગ્રહ કર્યા બાદ ભગવાન વિષ્ણુ તે નોકરે પોતાના લોક માં સાથે લઈ ગયો. ત્યારે રાજા ને અહેશાસ થયો કે હું તે ભગવાન ની ભક્તિ નહીં ઠાઠમાઠ (લાગણી વિનાની) કરી રહ્યો હતો . ભગવાન સાચી ભાવનાથી જ પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે. ત્યાર થો રાજા સાચા મન થી એકાદશી નો વ્રત રાખવા લાગ્યા અને રાજા ને સ્વર્ગ ની પ્રાપ્તિ થઈ.

આના વિશે પણ વાંચો : રક્ષાબંધન તહેવાર ક્યારે શરૂ થયો અને શું કરવા માટે રક્ષાબંધન ની શરૂઆત થઈ ? Rakshabandhan 2023

Dev Uthani Ekadashi FAQ’s

Q. Dev uthani ekadashi 2023 ક્યારે છે ?

Ans : 23 નવેમ્બર

Q. 2023 માં કુલ કેટલી એકાદશી છે ?

Ans : 24

3 thoughts on “Dev Uthani Ekadashi 2023 : દેવ ઉઠી એકાદશી નું મહત્ત્વ અને પૌરાણિક કથા”

Leave a Comment