ઇન્દિરા ગાંધી જીવન પરિચય | Indira Gandhi Biography In Gujarati

Indira gandhi jaynti 2022 | death date | age |Indira gandhi family | Daughter | Indira gandhi last Word | indira gandhi award

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારત ની આઝાદી પછી ની પહેલી મહિલા પ્રધાનમંત્રી છે. Indira Gandhi ને ” ભારત ની આર્યન લેડી ” તરીકે ઓળખવામાં આવે છે. તે એક મહિલા શક્તિ નું ઉત્તમ પ્રધાનમંત્રી પદભાર છે. તેમનું જીવન ઘણું પ્રતિભાશાળી રહ્યું છે તો ચાલો જાણીએ ઇન્દિરા ગાંધી ના જીવન વિશે.

indira gandhi jaynti
Indira Gandhi jaynti 2022

જન્મ

Indira Gandhi નો જન્મ 19 નવેમ્બર 1917 માં થયો થયો હતો તેમના પિતા જવાહરલાલ નેહરુ જે એક બેરિસ્ટર હતા અને મોટા કમલા નેહરુ જે ઇન્દિરા ગાંધી ઘણી નાની હતી ત્યારે લાંબી બીમારી બાદ 1936 સ્વર્ગવાસ થઈ ગઈ હતી તેથી તેનું સપૂર્ણ બાળપણ નોકરો સાથે અને શિક્ષણ માટે બહાર જઈ વીત્યું હતું પિતા જવાહરલાલ નેહરુ સ્વતંત્ર આંદોલન માં જોડેલા હોવાથી તે ઘરે ઓછો સમય રહેતા હતા. અને તે સ્વતંત્ર સંગ્રામના એક મહત્ત્વ ના લોકપ્રિય નેતા હતા. Indira Gandhi એ ઈંગ્લેન્ડ થી લાવવામાં આવેલ ગુડિયા ને 5 વર્ષ ની ઉંમર માં આગ લગવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 12 વર્ષ ની ઉંમર માં તેને એક બાળકો ની વાનર સેનના બનાવી હતી અને તેનું નામ બંદર બ્રિગેડ રાખ્યું હતું જેના થકી ઇન્દિરા ગાંધી ભારત ને આઝદી ની ચળવળ માં એક નાની ભૂમિકા ભજવી હતી

નામ (Name)ઇન્દિરા ગાંધી
જન્મતારીખ (Birhdate) 19 નવેમ્બર 1917
જન્મસ્થાન (Birthplace)ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશ
અભ્યાસ (Education)વિશ્વા ભારતી યુનિવર્સિટી,(Droppedout),સોમરવિલે કોલેજ-ઓક્સફોર્ડ (Droppedout)
એવાર્ડ (Award)ભારત રતન 1971,બાંગ્લાદેશ ફ્રીડોમ હોનોર 2011
વ્યવસાય (Profession)સામાજિક કાર્યકર્તા અને રાજનેતા
પાર્ટી (Politcal party)ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
પિતા(Father)જવાહરલાલ નેહરુ
માતા (Mother)કમલા નેહરુ
પતિ (Husband)ફિરોઝ ગાંધી
પુત્ર (son)રાજીવ ગાંધી ,સંજય ગાંધી
પુત્ર વધુ (Daughter in law)સોનિયા ગાંધી ,મેનકા ગાંધી
પૌત્ર (Grandson)રાહુલ ગાંધી અને વરુણ ગાંધી
પૌત્રી (Grand Daughter)પ્રિયંકા ગાંધી
મૃત્યુ (Death)31 ઓક્ટોબર 1984

શિક્ષા | Indira gandhi education

ઇન્દિરા ગાંધી તેનું મેટ્રિક નું ભણતર ભારત ના પૂણે વિશ્વવિધ્યાલય માં પાસ કર્યું હતું અને ત્યાર પછી બાકી નું ભણતર પશ્ચિમ બંગાળ ના શાંતિનિકેતન માં મેળવ્યું હતું. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી વધારે ભણતર માટે સ્વિટઝરલેન્ડ તેમજ લંડન માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની અંદર શિક્ષણ મેળવ્યું હતું. ઇન્દિરા ગાંધી જાયે લંડન માં પોતાનું ભણતર દરમિયાન ત્યાં સ્વતંત્રતા પ્રતિ કટ્ટર વિરુદ્ધ સમર્થન માં ભારતીય લીગ ની સદસ્ય બની હતી.

લગ્ન જીવન | Indira gandhi marriage Life

ઇન્દિરા ગાંધી એ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. ઇન્દિરા ગાંધી લંડન માં જ્યારે અભ્યાસ માટે ગઈ હતી ત્યાર થી તે ફિરોઝ ગાંધી ને ઓળખતી હતી અને તે પછી પરત ફરી પછી ઇન્દિરા ગાંધી એ ફિરોઝ ગાંધી લગ્ન કર્યા હતા. ફિરોઝ ગાંધી એક પાર્ટકર અને યૂથ કોંગ્રેસ ના એક સદસ્ય પણ હતા અને ઇન્દિરા ગાંધી નેશનલ કોંગ્રેસ ની સદસ્ય હતી. સન્ 1941 માં ઇન્દિરા ગાંધી ના પિતા જવાહરલાલ નેહરુ ની અસહમતી છતાં પણ તેને ફીરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા.

ફિરોઝ ગાંધી પારસી હતો તેનો મહાત્મા ગાંધી સાથે કોઈ પણ પારિવારિક સબંધ ના હતો. પરતું તે સ્વતંત્ર ની ચળવળ માં તેને ભાગ લીધો હતો. ઇન્દિરા ગાંધી ના આ લગ્ન જીવન થો કોઈ સમર્થન ના આપતું હતું પણ મહાત્મા ગાંધી તેમને સમર્થન આપ્યું હતું.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના અધ્યક્ષ | Indian National Congres President

સન્ 1959 માં ઇન્દિરા ગાંધી ચુંટણી લડી હતું અને તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ બનાવવામાં આવી. તે પહેલા ઇન્દિરા ગાંધી પિતા ના કર્મચારીઓ ની પ્રમુખ તરીકે કરી કરતી હતી. જવાહરલાલ નેહરુ ના મૃત્યુ બાદ ઇન્દિરા ગાંધીએ ચુંટણી લાદવાનો નિર્ણય લીધો અને તે જીતી ગઈ હતી. ત્યારે લાલબહાદુર શાસ્ત્રી ની સરકારે ઇન્દિરા ગાંધી ને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય ની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તેને 11 જાન્યુઆરી 1966 માં લાલ બહાદુર શાસ્ત્રી ના મૃત્યુ બાદ આગામી ચુંટણી માં તેને લાંબી બહુમતી થી જીત મેળવી અને ભારત દેશ ના પ્રધાનમંત્રી નો કાર્યભાળ સાંભળ્યો.

પ્રધાનમંત્રી પદની ઉપલબ્ધતા | Primeminister indira gandhi achivements

ઇન્દિરા ગાંધી એ દેશ ના ખેડૂતો માટે અનેકો મહત્ત્વ ના નિર્ણયો લીધા હતા. તેમેથી એક મહત્ત્વ નો નિર્ણય ઉચ્ચ ઉપજ વાળા બીજ ની શોધ કરી અને નવી સિંચાઇ પદ્ધતિ ની શરૂઆત કરી હતી, અનાજ ની ઉપલબ્ધિ અને વૃદ્ધિ માં વધારો કરવો મુખ્ય ઉદેશ હતો. તેમજ પરમાણુ શક્તિ ભૂમિગત ઉપકરણ થકી દેશ માં પરમાણુ યુગ ની શરૂઆત કરી.

રાજનીતિક સમયગાળો |Political Career

1967 સપ્ટેમ્બર- માર્ચ 1977, જૂન 1972- માર્ચ 1977પરમાણુ ઉર્જા અને અંતરીક્ષ મંત્રી
1980 જાન્યુઆરી – 5 સપ્ટેમ્બર થી 14 ફેબ્રુઆરી 1969 વિદેશમંત્રાલય
16 જુલાઇ 1969 થી 26 જૂન 1970 વિત્ત મંત્રાલય
1970 જૂન થી 1973 નવેમ્બર ગૃહમંત્રાલય
1971 માર્ચ સૂચના અને પ્રસારણ મંત્રાલય
1980 જાન્યુઆરી રક્ષા મંત્રાલય

મૃત્યુ | indira gandhi Died | Indira gandhi Death date

ઇન્દિરા ગાંધી નું મૃત્યુ 31 ઓક્ટોબર 1984 માં તેમણે બે અંગરક્ષકો એ પ્રધાનમંત્રી ના તેમના આધિકારિક આવાસ ના બગીચા માં નવી દિલ્લી માં સફડગંજરોડ પર ગોળી મારી દીધી હતી. જયારે તે સુરક્ષિત દરવાજા તરફ થી પસાર થઈ રહી હતી તે સમય ગાળા દરમિયા આ ઘટના ઘટિત કરવામાં આવી હતી, અને ઇન્દિરા ગાંધી નું મૃત્યુ થયું હતું.

Indira gandhi FAQ’s

Q.ઇન્દિરા ગાંધી નો જન્મ કયા અને ક્યારે થયો હતો ?

Ans : 19 નવેમ્બર 1917 માં ઇલાહાબાદ ઉત્તરપ્રદેશ માં થયો હતો.

Q.ઇન્દિરા ગાંધી ને કોણે માર્યા હતા ?

Ans : ઇન્દિરા ગાંધી ના બે અંગરક્ષક બેઅન્ત સિંહ અને સતવંત સિંહ એ ગોળી મારી ને હત્યા કરી હતી.

Q.ઇન્દિરા ગાંધી ને ભારત રતન કોણે આપ્યો હતો ?

Ans : પૂર્વી પાકિસ્તાની હાલ નું બાંગ્લાદેશ રાષ્ટ્રપતિ બીબી ગીરી એ – પાકિસ્તાન ની સાથે 14 દિવસીય 1971 ના યુદ્ધ માં જીત મેળવવા બદલ ઇન્દિરા ગાંધી આ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવી હતી.

Q.ઇન્દિરા ગાંધી ભારત ની પ્રધાનમંત્રી ક્યારે બની હતી ?

Ans : જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980 થી 1984 તેમની મૃત્યુ સુધી.

1 thought on “ઇન્દિરા ગાંધી જીવન પરિચય | Indira Gandhi Biography In Gujarati”

Leave a Comment