રાજકોટ મહાનગર પાલિકા ભરતી 2023 : રાજકોટ મહાનગર પાલિકામાં ભારે ભરતી, 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના માટે તક

RMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,રાજકોટ મહાનગર પાલિકામાં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બહાર પાડેલ Rajkot Municipal Corporation Bharti 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી
રાજકોટ મહાનગર પાલિકા ભરતી

રાજકોટ મહાનગર પાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા

રાજકોટ મહાનગર પાલિકા (RMC)

રાજકોટ મહાનગર પાલિકા ભરતી પોસ્ટનું નામ

1. જિનિયર ક્લાર્ક
2. ફાયર ઓપરેટર પુરુષ
3. જુનિયર સ્વિમિંગ પ્રશિક્ષક મહિલા
4. આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન
5. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી
6. ગાર્ડન આસિસ્ટન્ટ
7. વેટરનરી ઓફિસર
8. ગાર્ડન સુપરવાઇઝર
9. સિસ્ટમ એનાલિસ્ટ

રાજકોટ મહાનગર પાલિકા ભરતી કુલ જગ્યા

1. જિનિયર ક્લાર્ક – 128
2. ફાયર ઓપરેટર પુરુષ – 64
3. જુનિયર સ્વિમિંગ પ્રશિક્ષક મહિલા – 04
4. આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન – 04
5. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી – 02
6. ગાર્ડન આસિસ્ટન્ટ – 12
7. વેટરનરી ઓફિસર – 01
8. ગાર્ડન સુપરવાઇઝર – 02
9. સિસ્ટમ એનાલિસ્ટ – 02

રાજકોટ મહાનગર પાલિકા ભરતી લાયકાત

અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે, શૈક્ષણિક લાયકાત ને લગતી માહિતી સૂચના (જાહેરાત) માં વાંચી લેવી.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી પગાર

દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે જેની માહિતી જાહેરાત માં વાંચી લેવી.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી નોકરી સ્થળ

રાજકોટ,ગુજરાત

રાજકોટ મહાનગર પાલિકા ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

ઓનલાઇન અરજી કરવા માટે, તમારે નીચેના પગલાંને અનુસરવાની જરૂર છે

  1. રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ પર જાઓ.
  2. “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
  3. “ઓનલાઇન અરજી” લિંક પર ક્લિક કરો.
  4. તમારી વ્યક્તિગત માહિતી અને અન્ય જરૂરી માહિતી ભરો.
  5. તમારા દસ્તાવેજોનો સ્કેન કરો અને અપલોડ કરો.
  6. ફી ભરો.
  7. “સબમિટ” બટન પર ક્લિક કરો.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ

10 જાન્યુઆરી 2023

જાહેરાત

અહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

Leave a Comment