ભારત ડાયનેમિક્સ લિમિટેડ માં 100 જગ્યા પર ભરતી,આ તારીખ સુધી કરો અરજી

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ માં 100 જગ્યા પર ભરતી આવી છે. 

આ ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી ફોર્મ ભરી શકે છે.

Image Source : Unsplash 

www.bdl.India.in પર જઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. 

Image Source : Bdl india. in

આ ભરતીની અરજી ઉમેદવારએ 23 જૂન પહેલા ભરી દેવાનું રહશે.

23 June 2023 

અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 20 થી 25 વર્ષ હોવી જોઈએ.

Image Source : Unsplash 

ઉમેદવાર ની પસંદગી  લેખિત પરીક્ષા માં પાસ થનાર ને દસ્તાવેજ ચકાસણી કરી જૉઇન લેટર આપવામાં આવશે.

Image Source : Unsplash 

તેમજ 30 હજાર થી 39 હજાર મહિને પગાર મળવાપાત્ર રહશે.

Image Source : Unsplash 

અરજી કરનાર ઉમેદવાર જો જનરલ કેટેગરી હોય તો 300 રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી ઉમેદવાર નિશુલ્ક  છે.

Image Source : Unsplash