ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ઈ સમાજ કલ્યાણ યોજના સહાયનો લાભ લો

By Sajesh Patel 

12 સપ્ટેમ્બર 2023

ઈ સમાજ કલ્યાણ યોજના

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ એક ઓનલાઈન પોર્ટલ છે

ઈ સમાજ કલ્યાણ યોજના

જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી સમાજ કલ્યાણ યોજનાઓ માટેની એક સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ પ્રદાન કરે છે.

યોજનાનો હેતુ

જરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો,

યોજનાનો હેતુ

શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ ને લાભ મળે છે.

યોજનાઓ

સ્વયં રોજગાર યોજના, શિક્ષણ યોજના, આરોગ્ય યોજના અને જમીન યોજનાનો સમાવેશ થાય છે.

ઓનલાઈન અરજી

પોર્ટલ પર નોંધાયેલ વ્યક્તિઓ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે

ઓનલાઈન સેવાઓ

ગુજરાત માં ચાલતી મોટેભાગ ની યોજ્યો આ પોર્ટલ પર જોવા મળે છે.