ભૂકંપ સંબંધિત સલામતીની માહિતી

White Line

Sajesh Patel www.Gujjudafol.in

Image Source : Unsplash 

આપણે આજે ભૂકંપ આપત્તિ વખતેની સલામતી વિશે જાણીશું. 

Image Source : Unsplash 

સલામતી  1 

Image Source : Unsplash 

જાગૃત રહો (ભૂકંપ ને લગતા સમાચાર સાંભળતા રહો) 

સલામતી 2  

Image Source : Unsplash 

વીજળીના થાંભલા તેમજ વીજ તાર થી દૂર રહો. 

સલામતી  3 

Image Source : Unsplash 

ઘર કે ઓફિસની બહાર તરત નીકળી જાઓ. 

સલામતી  4 

Image Source : Unsplash 

જો ઘરની બહાર નીકળવાનો સમય ના મળે તો ભારે વસ્તુથી દૂર રહો. 

સલામતી  5 

Image Source : Unsplash 

ખુલ્લુ મેદાન હોય તો મેદાન માં જતો રહો. 

સલામતી  5 

Image Source : Unsplash 

ઘર માં રહેલા ભારે કે કચ નું વસ્તુ થી દૂર રહો. 

સલામતી 6

Image Source : Unsplash 

મેડિકલ કીટ પોતાની સાથે રાખો.