ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની તક! પટાવાળા સહિત 1871 જગ્યાઓ માટે ભરતી

By Sajesh Patel

[ 21/09/2023 ]

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા સહિત 1971 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

લાયકાત

 10મું ધોરણ પાસ  ઉંમર 18 થી 35 વર્ષ

પગાર

 રૂ. 19,900/-થી રૂ. 63,200/-

અરજી પ્રક્રિયા

 ઓનલાઇન અરજી કરવાની છે.  અરજી ફી રૂ. 100/- છે.

પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા  મૌખિક પરીક્ષા

ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/ પર વધુ માહિતી ઉપલબ્ધ છે.

વધુ જાણકારી માટે અહી ક્લિક કરો.