ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 નવી જાહેરાત 

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 માં ખૂબ મોત પ્રમાણ ભરતી થવા જઈ રહી છે.

Image Source : Google

જેમાં ગુજરાત પોલિસ સ્ટાફ માં કોન્સ્ટેબલ ની સૌથી મોટા પ્રમાણમાં ભરતી થશે.

Image Source : Unsplash

આ ભરતી માં કુલ 8000 થી વધુ કોન્સ્ટેબલ ની ભરતી થવા જઈ રહી છે. 

Image Source : Unsplash

જેમાં 12 પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે.

Image Source : Unsplash

આ Gujarat Police Bharti 2023 ની અરજી આવનાર સપ્ટેમ્બર મહિનામાં ભરાશે અંદાજો છે.  

Image Source : Unsplash

LRD Bharti 2023 ને લઈ ને અન્ય માહિતી ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ટુંક સમય જણાવવામાં આવશે. 

Image Source : Unsplash

Gujarat Police Recruitment 2023 ની અરજી ઓનલાઈન પદ્ધતિથી કરવાની રહશે.

Image Source : Unsplash

ઓજસ નવી ભરતી 2023  ની Online Apply કરવાની લિન્ક નીચે આપેલ છે.

Image Source : Unsplash