ikhedut portal 2022-23 યોજના યાદી જાહેર

ikhedut portal 2023 વર્ષ યોજના ની યાદી જાહેર કરવામાં આવી છે . 

IMAGE SOURCE : UNSPLASH

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 23  બાગાયતી યોજનાઓ તેમજ મત્સ્ય પાલન ની યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે. 

IMAGE SOURCE : UNSPLASH

આઇ ખેડૂત પોર્ટલ પર  બાગાયતી વિભાગ માં 74 જેટલી  યોજનાઓ  જાહેર કરવામાં આવી છે. 

IMAGE SOURCE : UNSPLASH

જ્યારે મત્સ્ય પાલન  વિભાગ માં  કુલ 64 જેટલા ઘટકો માંથી 10 યોજના ખેડૂત સમક્ષ રજૂ કરવામાં આવી છે 

IMAGE SOURCE : UNSPLASH

આ યોજના નો લાભ ખેડૂત મિત્ર  આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 23  પર નોંધણી કરી કરી શકે છે. 

IMAGE SOURCE : UNSPLASH

તેમજ ઓનલાઈન અરજી ikhedut portal  પર જઈ કરી શકે છે. 

IMAGE SOURCE : UNSPLASH

ikhedut  પર ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન  કરવાની રહશે. 

IMAGE SOURCE : UNSPLASH

ત્યાર બાદ ખેડૂતે ઘટક ની સામે અરજી પર ક્લિક કરી  સંપૂર્ણ અરજી ફોર્મ ભરવું

IMAGE SOURCE : UNSPLASH

ikhedut.gujarat.gov.in પર જઈ યોજનાની વિગત ચકાસી અરજી કરવાની રહશે. 

IMAGE SOURCE : UNSPLASH