ઓનલાઈન અરજી ikhedut portal પર આ રીતે કરો

Ikhedut Portal અરજી કરવા માટે સૌપ્રથમ લાભાર્થી તમે કઈ યોજના માં અરજી કરવા માંગો એની વિગત મેળવો. 

Image Source : Google

સ્ટેપ 2  

પહેલા નંબરની વેબસાઇટ પર ક્લિક કરો.

Image Source : Google

સ્ટેપ 3  

ક્લિક કર્યા બાદ ikhedut ની વેબસાઇટ ખૂલસે જેમાં તમારે યોજના પર ક્લિક કરવાનું રહશે. 

Image Source : Google

સ્ટેપ 4  

ત્યાર બાદ તમારો જિલ્લો પસંદ કરો.

Image Source : Google

સ્ટેપ 5 

હવે યોજનાનો વિભાગ જોઈ તમે જે ઘટક માં અરજી કરજી કરવા માંગતા હોય એ જોવો. 

Image Source : Google

સ્ટેપ 5 

હવે યોજનાનો વિભાગ જોઈ તમે જે ઘટક માં અરજી કરજી કરવા માંગતા હોય એ જોવો. 

Image Source : Google

આમાં યોજનો જોવા મળશે ખેડીવાડી,બાગાયતી. પશુપાલન અને મત્સ્યપાલન.  

Image Source : Google

સ્ટેપ 6

યોજના ની પસંદગી થઈ ગયા બાદ અરજી પર ટેબ કરવાનું રહશે. 

Image Source : Google

સ્ટેપ 7

ત્યાર બાદ અરજદારે જરૂરી માંગ્યા મુજબ વિગત ભરવાની રહશે.

Image Source : Google

સંપૂર્ણ અરજી પક્રિયા પૂર્ણ થયા બાદ અરજી ની પ્રિન્ટ કાઢી લેવી જે તમારે જે તે વિભાગ માં આપવાની હોય છે.

Image Source : Google