ભારતીય ટપાલ વિભાગ માં 12000 થી વધુ ની ભરતી

ભારતીય ટપાલ વિભાગ માં GDS ની અસંખ્ય ભરતી આવી છે . 

Image Source : Google

આ ભરતી માં ગ્રામીણ ડક સેવક,બ્રાન્ચ પોસ્ટ માસ્ટર,આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની ભરતી જાહેર કરી છે. 

Image Source : Google

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર 22 મે થી અરજી કરી શકશે. 

Image Source : Unsplash

આ ભરતી ની અરજી 11 જૂન સુધી ભારતીય ટપાલ વુભાગ ની સત્તાવાર વેબસાઇટ પર જઈ કરી શકશે.  

Image Source : Unsplash

ટપાલ વિભાગ ની વેબસાઇટ www.indianpostgdsonline.gov.in પર જઈ અરજી કરી શકશે. 

Image Source : Unsplash

આ ભરતી માં સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે. 

Image Source : Unsplash

તેમજ ઉંમર ની મર્યાદા 18  વર્ષ થી લઈ 40 વર્ષ સુધી ની રાખવામાં આવેલ છે. 

Image Source : Google

અન્ય ભરતી  ની માહિતી માટે અહી ક્લિક કરો 

Image Source : Unsplash