ખેડૂત સહાય યોજના 6000 રૂપિયા મળી રહ્યા છે આવા ખેડૂત ને

Khedut Mobile Sahay Yojana 2023

જે કોઈ ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોય તેને આ સહાય મળવાપત્ર છે

Image Source : Unsplash

khedut Mobile sahay Yojana માં ખાતા માં ગણા નામ હશે તો પણ એક ને જ મળવાપાત્ર રહશે.

Image Source : Unsplash

આ સહાય નો લાભ લાભાર્થી ને આજીવન એકવાર મળશે. 

Image Source : Unsplash

Gujarat Farmer Free Smartphone Scheme ની અરજી IKhedut વેબસાઇટ પર જઈ કરી શકશે.  

Image Source : Ikhedut

આ યોજનામાં લાભાર્થીને આધાર કાર્ડ,જમીન દસ્તાવેજ,ચેક,  પાસબુક,મોબાઈલ ખરીદી નું બિલ ની જરૂર પડશે. 

Image Source : AnyRoR

ikhedut પર ઓનલાઈન અરજી કર્યા બાદ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી નો લેટર આપવામાં આવશે.

Image Source : Ikhedut

ખરીદી થઈ ગયા બાદ ખરીદી બિલ  નિયત સમય મર્યાદા માં રજૂ કરવાનું હોય છે. 

Image Source : Unsplash