Mukhyamantri mahila utkarsh yojana  : આ મહિલાને મળશે વગર વ્યાજે 1 લાખ રૂપિયા 

Mukhyamantri mahila utkarsh yojana  : આ મહિલાને મળશે વગર વ્યાજે 1 લાખ રૂપિયા 

Mukhyamntri  Mahila Utkarsh Yojana 2023

ગુજરાતની 10 લાખ મહિના ને આ mmuy યોજના નો લાભ મળશે.

Image Source : Unsplash

ગુજરાતની મહિલા ને આત્મનિર્ભર બનાવવાં માટે આ યોજના ની શરૂઆત કરી છે. 

Image Source : Unsplash

શહેર તેમજ ગ્રામીણ ની બહેનો ને 0% વ્યાજે મહિલા ને  લોન મળે છે. 

Image Source : Unsplash

mukhyamantri mahila utkarsh yojana ની શરૂઆત વુજય રૂપની દ્વારા 27 ફેબ્રુઆરી 2020 નો રોજ કરવામાં આવેલ છે.

Image Source : Google

mmuy yojana થકી સ્વ સહાય જૂથોને પણ લોન મળી શકે છે (ઓછામાં ઓછા 10 સભ્ય હોવા જોઈએ)

Image Source : Unsplash

mahila utkarsh yojana online application કરવા માટે લાભ લેનાર મહિલા એ આધાર કાર્ડ,મતદાર આડી,રેશન કાર્ડ,રહેઠાણ પ્રમાણપત્ર,આવક પ્રમાણપત્ર,મોબાઈલ નંબર રજૂ કરવાની રહશે.

Image Source : Unsplash

mukhyamantri mahila utkarsh yojana apply online કરવાનું રહશે.

Image Source : Unsplash

જે mahila utkarsh yojana official website છે www.gujaratindia.gov.in

Image Source : Official Website