ભારતનું રાષ્ટ્રીય ફૂલ શું છે

White Line

Sajesh Patel 16 July 2023 www.Gujjudafol.in

Image Source : Unsplash 

ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે

Image Source : Unsplash 

જે એક રંગ હિન અને સુંદર સોંદર્ય ભર્યું ફૂલ છે.

Image Source : Unsplash 

કમળનું ફૂલ એક માત્ર એવું ફૂલ છે જે ભારત ના તમામ પ્રદેશ માં થતું જોવા મળે છે.

Image Source : Unsplash 

આ કમળના ફૂલ ને ભારતનું સોંદર્યનું પ્રતિક માનવામાં આવે છે.

Image Source : Unsplash 

આ ફૂલ માં મધુર સુગંધ અને સોંદર્યતા જોવા મળે છે.

Image Source : Unsplash 

આ કમળના ફૂલનું વૈજ્ઞાનિક નામ "Nymphaea" છે.  

Image Source : Unsplash 

ભારતના અનેક માધ્યમોમાં કમળ ના ચિન્હ નું પ્રતિક આપવામાં આવેલ છે.

Image Source : Unsplash 

કમળનું ફૂલ કાદવ કીચડ માં ઊગી પોતાની  નિખાલસતા દર્શાવે છે.

Image Source : Unsplash