નિરાધાર વૃદ્ધ પેન્સન યોજના થકી મેળવો દર મહિને 1000 રૂપિયા મફતમાં 

નિરાધાર વૃદ્ધ પેન્સન યોજનાનો લાભ 

Image Source : Unsplash

60 વર્ષથી વધુ ઉંમર ના લોકો ને મળવાપાત્ર છે. 

21 વર્ષથી વધુ ઉંમર નો પુત્ર ન હોવો જોઈએ. 

તેમજ ગુજરાતમાં 10 વર્ષથી વસવાટ કરતો હોય જરૂરી. 

Image Source : Unsplash

આ યોજના માં નિરાધાર વૃદ્ધ ને ગુજરાત સરકાર મહિને 750 રૂ કે 1000 રૂ આપે છે.  

Image Source : Unsplash

વૃદ્ધ પેન્સન યોજનાની અમલવારી 01 એપ્રિલ 1978 કરવામાં આવેલ છે.

Image Source : Unsplash

નિરાધાર વૃદ્ધ પેન્સન યોજના માં અરજી નજીક માં csc કેન્દ્ર માં જઈ અથવા vce પર જઈ કરી શકો છો. 

Image Source : Unsplash

તેમજ www.digitalgujarat.gov.in  પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. 

Image Source : Unsplash

આ સહાયની ચુકવણી લાભાર્થી ના બેન્ક ખાતામાં કરવામાં આવે છે.

Image Source : Unsplash

નિરાધાર વૃદ્ધ પેન્સન યોજના નો લાભ લાભાર્થી ને મરણ સુધી મળવાપાત્ર રહશે.

Image Source : Unsplash