સુરત મહાનગર પાલિકા(smc) માં પરીક્ષા વગર સીધી ભરતી,જાણો તમામ વિગત

સુરત મહાનગર પાલિકા માં mphw ની ભરતી બહાર પાડવામાં આવેલ છે.

Image Source : Unsplash

આ ભરતી ની જાહેરાત SMC દ્વારા 18 જૂન 2023 એ રજૂ કરવામાં આવી છે. 

Image Source : Google

મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર  ની અરજી 19 જૂન 2023 થી લઈ 29 જૂન 2023 સુધી માં મંગાવવામાં આવેલ છે.

Image Source : Unsplash

Surat Muncipal Corporation Recruitment 2023 ભરતી ની અરજી ઓનલાઈન કરવાની રહશે.

Image Source : Google

www.suratmuncipal.gov.in પર જઈ અરજી ફોર્મ ભરવાનું છે.

Image Source : Unsplash

તેમજ આ ભરતી માં પસંદગી  પામનાર ઉમેદવારને મહિને 13000 ફિક્સ મળશે.

Image Source : Unsplash

ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર પે થશે જેની સૌ એ નોંધ લેવી.

Image Source : Unsplash

MPHW ની નોકરી માટે SI નો કોર્સ કરેલ તેમજ ટ્રેનિંગ પરી કરેલ કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે.

Image Source : Unsplash