ભારત સરકારે સન રૂફ યોજના બહાર પાડી છે જેમાં 25 વર્ષ સુધી મફત વીજળી ની વાત કરવામાં આવી છે.

Image Source : Unsplash

Solar Rooftop Yojna થકી ગુજરાતનાં લોકોને લાઇટ બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. 

Image Source : Google

Image Source : Unsplash

સોલર રૂફટોપ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.

 સૌર ઉર્જા નીતિ અમલવારી ભારત સરકાર દ્વારા વર્ષ 2009 માં કરવામાં આવી હતી.

Image Source : Unsplash

આ યોજના ભારતના તમામ નાગરિક ને 20 થી 40% સબસિડી સાથે મળવાપાત્ર છે. 

Image Source : Unsplash

સોલર રૂફટોપ યોજના માં 3kw થી 10 kw ક્ષમતા ધરાવતા સોલર ઈન્સ્ટોલેશન પર 20 % સબસિડી છે

Image Source : Unsplash

જ્યારે 3 kw ક્ષમતા ધરાવતા સોલર ઈન્સ્ટોલેશન કરાવનારને 40% સબસિડી મળવાપત્ર છે. 

Image Source : Unsplash

સોલર રૂફટોપ યોજના માં લાભ લેવા માટે લાભાર્થી એ www.solarrooftop.gov.in પર ઓનલાઈન અરજી કરવાનું રહશે.

Image Source : Unsplash

અથવા તો www.suryagujarat.guvnl.in  વેબસાઇટ પર પણ અરજી કરી શકો છો.

Image Source : Unsplash