કેપ્ટન અમરિન્દર સિંઘ નો જીવન પરિચય | Capt Amarinder Singh in Gujarati

 Capt Amarinder Singh in Gujarati : કેપ્ટન અમરિન્દર સિંઘ ભારતીય રાજનીતિ નું ઘણું નોતું માં છે. તેણે હાલ ભારતીય જાણતા પાર્ટી ને જોઇન કરી છે. તે પેહલા નેશનલ કોંગ્રેસ પાર્ટી માં હતો અને તે 2017 થો 2021 દરમિયાન પંજાબ ના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અને તે પહેલા 2002 થી 2007 દરમિયાન પણ તેઓ પંજાબ ના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ રાજનીતિ સિવાય 1963 થી 1966 સુધી ભારતીય સેન માં ફરજ ભજવી છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જન્મ જીવન | Capt Amarinder Singh in Gujarati |  Age,History,Birth,Political,Family,Networth,Son,Wife

કેપ્ટન અમરિન્દર સિંઘ નો જન્મ 11 માર્ચ 1942 માં મહારાજ યાદવેન્દ્ર સિંઘ અને માતા પટિયાલા ની મહારાણી મોહિન્દ્ર કૌર ના એક જાટ શીખ પરિવાર માં થયો હતો .જે સિદ્ધુ બરાડ ના ફૂલિકીય વંશ થી સબંધ ધરાવે છે. તેમણે વેલહંમ બોઈઝ સ્કૂલ અને લોરેન્સ સ્કૂલ સનવર,ધ દૂન સ્કૂલ દેહરાદુન થી તેની સ્કૂલ ની શિક્ષા પ્રાપ્ત કરી છે. તેમની પત્ની પ્રણિત કૌર પણ એક રાજનીતિક માં કાર્ય કરે છે. અને તે મનમોહન સિંઘ ની સરકાર હતી ત્યારે 2009 થી 2014 દરમિયાન વિદેશમંત્રી રહી ચૂકી છે. 

તેઓ ભારતીય સેન માં કાર્ય કરું ચૂક્યા છે. રાષ્ટ્રીય રક્ષા અકાદમી અને મિલિટ્રી અકાદમી થી સ્નાતક કર્યા પછી 1963 માં ભારતીય સેના માં સામેલ થયા અને 1966 માં તેમણે ભારતીય સેના માંથી રાજીનામું આપ્યું. 

કેપ્ટન અમરિન્દર સિંઘ નો જીવન પરિચય | Capt Amarinder Singh in Gujarati

આખું નામ(Full Name) – કેપ્ટન અમરિન્દર સિંઘ 

પિતા નું નામ(Father Name) –  યાદવેન્દ્ર સિંઘ

માતા નું નામ(Mother Name) – મોહિન્દ્ર કૌર 

પત્ની નું માં(WIfe Name) – પ્રણતી કૌર 

જન્મ(Brthdate) – 11 માર્ચ 1942 

ઉંમર(Age) – 80 

રાષ્ટ્રીયતા(Natinality) – ભારતીય 

રહેવાનું(Hometown) – પટિયાલા પંજાબ 

ધર્મ(Religion) – સિખ

જાતિ(Cast) – પંજાબી 

સંતાન(Son) – 1 પુત્ર,1 પુત્રી 

રાજનીતિક પાર્ટી(Political Party) – ભારતીય જનતા પાર્ટી-BJP (હાલ)

હોબી(Hobbie) – પોલો રમવું, વાંચન કરવું, ટ્રાવેલિંગ કરવું 

નેટ વર્થ(Networth) – 63.76 કરોડ | Capt amarinder singh net worth

કેપ્ટન અમરિન્દર સિંઘ નો રાજનીતિક કરિયર | Capt Amarinder Singh Political Career 

કેપ્ટન અમરિન્દર સિંઘ  ને રાજીવ ગાંધી એ તેણે કોંગ્રેસ માં સામેલ કર્યો હતો અને પહેલી વાર લોકસભા માટે તેની પસંદગી કરવાંમાં આવી હતી તેઓ બંને એકબીજા ના સ્કૂલ સમય ના મિત્ર હતા. ત્યાર બાદ તેમણે એક ઓપરેશન બ્લૂ સ્તર ના દરમિયાન સેના ની કાર્યવાહી ની સામે આવતા વિરોધ ના રૂપ માં સસદ અને કોંગ્રેસ પાર્ટી ને છોડી દીધી હતી. અને ત્યાર બાદ તે અકાલી દળ માં સામેલ થઈ ગયા. 

કેપ્ટન અમરિન્દર સિંઘ તલબડી સબો સીટ થી વિધાન સભા ની ચુંટણી માટે તેની પસંદગી કરવાંમાં આવીઅને તેમણે કોંગ્રેસ પાર્ટી ના અવતાર સિંઘ ને હરાવ્યા. અને ત્યાં કૃષિ વન વિકાસ પંચાયતો માટે રાજ્ય સરકાર ના મંત્રી બન્યા.ત્યાર બાદ તેમણે 1992 માં અકાલી દળ માં રાજીનામું આપી દીધું અને શિરોમણી અકાલી દળ ની સ્થાપન કરી જે તત્યાર બાદ તે કોંગ્રેસ માં સામેલ થઈ ગઈ. 

કેપ્ટન અમરિન્દર સિંઘ 1998 માં પટિયાલા સંસદીય ક્ષેત્ર થી પંજાબ વિધાન સભા બી ચુંટણી લડી પરતું તે ત્યારે હારી ગયા. અને પછી કોંગ્રેસ માંથી નીકળી અને તેના જૂના મિત્ર સાથે જોડાઈ ગયા. અને 199 માં પંજાબ પ્રદેશ કમેટી નો અધ્યક્ષ ની નિયુક્તિ કરવામાં આવી. અને 2002 સૂધું આ પદ પર રહી કાર્ય કર્યું. 

તેણે 2002 માં પંજાબ ના મુખ્યમંત્રી બન્યા. તેમણે 1 માર્ચ 2007 સૂધું મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું છે. અને તેનું પહેલું કાર્યકાળ પૂરું કર્યું. ત્યાર બાદ 2008 માં કોંગ્રેસ અભિયાન સમિતિ માં અધ્યક્ષ ના રૂપ માં નિયુક્ત કરવામાં આવ્યા.અને 2010 માં તેમને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા જે 2010 થી 2013 સુધી કાર્ય કર્યું હતું. 

તેમને 2014 બાદ વિધાન સભા માં પાંચ વાર સદસ્ય બનાવવામાં આવ્યા જેમાં તેમણે ત્રણ વાર પટિયાલા શહેર નું પ્રતિનિધિત્વ કર્યું, અને એક વાર સામના અને એક વાર તલવંડી થી વિધાનસભા ના સદસ્ય રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2016 સુધી રક્ષા મંત્રાલય સબંધિત સ્થાઈ સમિતિ અને રક્ષા સલાહકાર સમિતિ ના સદસ્ય રહી ચૂક્યા છે. 

2015 માં તેઓ પંજાબ કોંગ્રેસ ના અધ્યક્ષ રહું ચૂક્યા છે. અને 2017 માં કોંગ્રેસ ની બહુમતી સાથે વિધાનસભા બી ચુંટણી જીતી અને કેપ્ટન અમરિન્દર સિંઘ પંજાબ ના 26 માં  મુખ્યમંત્રી બન્યા જે 2021 માં કેપ્ટન અમરિન્દર સિંઘ એ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપી દીધું. 

હાલ સપ્ટેમ્બર 2022 માં કેપ્ટન અમરિન્દર સિંઘ ભારતીય જનતા પાર્ટી-BJP માં સામેલ થયા છે. 

કેપ્ટન અમરિન્દર સિંઘ ની પુસ્તક Capt Amarinder Singh Book 

કેપ્ટન અમરિન્દર સિંઘ એક રાજનીતિક નેતા ની સાથે સાથે એક લેખક પણ છે. જેમાં તે તેના જીવન ના અનુભવો ને લખવાનું કાર્ય કરે છે. તેમણે યુદ્ધ અને સિખ ઇતિહાસ માટે ગણું બધુ લખ્યું છે,જેમાં ઈ રિજ ટુ ફાર,લેસ્ટ વી ફોરગેટ,ધ લાસ્ટ સન્સેટ,રાઈજ એન્ડ ફાળ ઓફ લાહોર દરબાર, ધ સિખસ ઇન બ્રિટેન વગરે જેવા પુસ્તકો લખ્યા છે આના સિવાય તેમણે  હાલ ના સમય માં ઓનેર એન્ડ ફઈડિલિટી : મહાન યુદ્ધ 1914-1918 ભારતીય સેના ના યોગદાન માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે. 

શું શું ઉપલબ્ધિ મેળવી | What Did you achieve

કેપ્ટન અમરિન્દર સિંઘ  2013 માં જાટ મહાસભા ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને તેઓ મેરિલેબોન ક્રિકેટ ક્લબ યુનાઈટેડ કિંગડમ , નૌસેના અને સૈન્ય ક્લબ,લંડન. ગોલ્ફ ક્લબ,દિલ્લી,જીમખાના ક્લબ , પટિયાલા અને અધિકારી સસ્થા પટિયાલા ના સદસ્ય પણ છે જે હાલ આ પદ પર કાર્યરત છે. 

FAQ

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ  નો જન્મ કયે થયો ? When was Captain Amarindar singh Bron 

Ans. 11 માર્ચ 1942 

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ  ના પુત્ર નું નામ શું છે ? Captain Amarindar singh Son

Ans. રનિદ્રર સિંઘ 

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ ની હાઇટ કેટલી છે ? Captain Amarindar singh Haight

Ans. 5 ફૂટ 7 ઇંચ 

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ  ની પત્ની નું નામ શું છે ? Captain Amarindar singh Wife

Ans. પ્રેનીત કૌર 

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ નું ઉંમર કેટલી છે ? How is Old Captain Amarindar singh

Ans. 80 વર્ષ 

Q : કેપ્ટન અમરિન્દર સિંઘ ની નેટવર્થ કેટલી છે ? Captain Amarindar singh Net worth

Ans. 63.73 કરોડ 

અન્ય વાંચો 

Leave a Comment