10th 12th Government Jobs : કસ્ટમ વિભાગ માં નોકરી મેળવવાની સુંદર તક, 10 અને 12 પાસ પણ અરજી કરી શકશે

10th 12th Government Jobs : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, કસ્ટમ વિભાગ દ્વારા ડ્રાઈવર,રસોઇયાં,ક્લાર્ક,કેન્ટીન અટેન્ડરની પોસ્ટ પર 01 જૂન 2023 ના રોજે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર કસ્ટમ વિભાગ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBIC Recruitment 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો કસ્ટમ વિભાગ બહાર પાડેલ CBIC Recruitment 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી કસ્ટમ વિભાગ માં નોકરી મેળવી ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે.

CBIC Recruitment 2023
CBIC Recruitment 2023

CBIC Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાCENTRAL EXCISE AND CUSTOMS DEPARTMENT
પોસ્ટ નામ ડ્રાઈવર,રસોઇયાં,ક્લાર્ક,કેન્ટીન અટેન્ડર
અરજી કરવાની શરૂઆત 01 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
પગારRs 5200 થી Rs 63200 સુધી
અરજી કરવાની પદ્ધતિસ્પીડ પોસ્ટ ના માધ્યમથી
Official websitewww.chennaicustoms.gov.in

પોસ્ટનું નામ

કસ્ટમ વિભાગ ભરતી 2023 માં ડ્રાઈવર,રસોઇયાં,ક્લાર્ક,કેન્ટીન અટેન્ડર પોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર અરજી સ્પીડ પોસ્ટ કરી શકશે..

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 17 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
ડ્રાઈવર07
રસોઇયાં01
ક્લાર્ક01
કેન્ટીન અટેન્ડર08

શૈક્ષણિક લાયકાત

કસ્ટમ વિભાગ ભરતી 2023 માં જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ વિશેષતાઓ તેમજ લાયકાત રાખવામાં આવેલ છે જેની વિગત નીચે જાહેરાત માં આપેલ છે.

પોસ્ટ નામલાયકાત
ડ્રાઈવર10 પાસ
રસોઇયાં10 પાસ
ક્લાર્ક12 પાસ
કેન્ટીન અટેન્ડર10 પાસ

પગાર ધોરણ

Custom vibhag vacancy માં ઉમેદવાર ની પસંદગી થાય બાદ અલગ અલગ પોસ્ટ મુજબ પગાર આપવાંમાં આવશે જેની માહિતી નીચે કોષ્ટક માં દર્શાવેલ છે.

પોસ્ટ નામપગાર
ડ્રાઈવર19900 રૂ થી 63200 રૂ
રસોઇયાં5200 રૂ થી 20200 રૂ (ગ્રેડ પે 2000)
ક્લાર્ક5200 રૂ થી 20200 રૂ (ગ્રેડ પે 1900)
કેન્ટીન અટેન્ડર5200 રૂ થી 20200 રૂ (ગ્રેડ પે 1800)

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ઇંટરવ્યૂ આધારિત થવાનું છે,ઉમેદવારે બે સ્ટેપ માં પરીક્ષા આપવાની રહશે જેમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે બાદમાં ઇંટરવ્યૂ લેવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટર્વ્યુ

મહત્ત્વની તારીખ

કસ્ટમ વિભાગ ભરતી ની જાહેરાત 01 જૂન 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,આ ભરતી માં અરજી ની તારીખ 01 જૂન 2023 થી લઈ 30 જૂન 2023 સુધી માં સ્પીડ પોસ્ટ કરવાનું રહશે, અરજીનું ફોર્મ સત્તાવાર વેબસાઇટ પર થી ડાઉનલોડ કરી લેવું.

અરજી કેવી રીતે કરવી ?

અરજીનું ફોર્મ સત્તાવાર વેબસાઇટ પર થી ડાઉનલોડ કરી લેવું.

ત્યાર બાદ અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ સ્પીડ પોસ્ટના માધ્યમ થી અરજી મોકલો અરજી મોકલવાનું સરનામું નીચે મુજબ છે.

અરજી મોકલવાની સરનામું : THE ADDITIONAL COMMISSIONER OF CUSTOMS (ESTABLISHMENT) GENERAL COMMISSIONERATE OFFICE OF THE PRINCIPAL COMMISSIONER OF CUSTOMS,CUSTOM HOUSE, NO. 60, RAJAJI SALAI,CHENNAI – 600 001

અરજી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

4 thoughts on “10th 12th Government Jobs : કસ્ટમ વિભાગ માં નોકરી મેળવવાની સુંદર તક, 10 અને 12 પાસ પણ અરજી કરી શકશે”

Leave a Comment