10th Pass 12th Pass Railway Recruitment : 10 પાસ તેમજ 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી 530 જગ્યા પર

10th Pass 12th Pass Railway Recruitment |Railway Recruitment 2023 | www.pb.icf.gov.in | www ncr indianrailways gov in | ecr indianrailways gov in | Railway Recruitment 2023 Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th Pass 12th Pass Railway Recruitment : : જો તમે 10 પાસ અથવા 12 પાસ છો અને તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય રેલવેમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ભારતીય રેલવે દ્વારા બહાર પાડે Railway Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Railway Recruitment 2023
Railway Recruitment 2023

10th Pass 12th Pass Railway Recruitment 2023 | Railway Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય રેલવે
પોસ્ટ નામવિવિધ
અરજી કરવાની શરૂઆત31 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://pb.icf.gov.in/

પોસ્ટ નામ

Indian Railway દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 530 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
સુથાર 50
ઇલેક્ટ્રિસિયન 102
ફીટર 113
મશીનિસ્ટ41
વેલ્ડર 165
પેઇન્ટર 49
રેડીઓલૉજી 04
પેથોલોજી04 – 10
કુલ જગ્યા530

લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ કોઈ પણ સરકાર માન્ય શાળા,આઇટીઆઇ સંસ્થા માંથી 10 પાસ/12 પાસ તેમજ આઇટીઆઇ પાસ કરેલ હોવું જોઈએ,લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી.

પસંદગી પક્રિયા

ભારતીય રેલવેની આ ભરતી માં ઉમેદવારની પસંદગી બે પક્રિયા દ્વારા કરવામાં આવશે જેમાં ઉમેદવારે અવશ્ય પાસ થવી જરૂરી છે.

  • મેરીટ મુજબ
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ

ભારતીય રેલેવે ની જાહેરાત મે 2023 ના મહિના માં બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2023

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ મહત્ત્વની લિન્ક માં આપેલી લિન્ક પર ક્લિક કરી સત્તાવાર વેબસાઇટ પર જાઓ. (https://pb.icf.gov.in/)
  • હવે Fill The Application Form પર ક્લિક કરી અરજી ની સંપૂર્ણ વિગત ભરો.
  • ત્યાર બાદ અરજી ફી ની ચુકવણી કરો.
  • ફોર્મ જરૂરી માંગ્યા મુજબ વિગત અને આપેલ સૂચના મુજબ અરજી કરતાં સંપૂર્ણ અરજી સબમિટ થઈ જશે.
  • છેલ્લે અરજી ની પ્રિન્ટ કાઢો.

આ ભરતી વિશે પણ જાણો :

Railway Recruitment 2023 FAQ’s

Railway Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

30 June 2023

Railway Recruitment 2023 માં અરજી કઈ રીતે કરવી ?

https://pb.icf.gov.in/ પર જઈ

2 thoughts on “10th Pass 12th Pass Railway Recruitment : 10 પાસ તેમજ 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી 530 જગ્યા પર”

Leave a Comment