October 2022 Calender : ભારત દેશ એક તહેવારો તેમજ ઉતત્સવો નો દેશ છે. ભારત દેશ માં દરરોજ કોઈ ને કોઈ વિશેષ દિવસ જરૂર હોય છે ખાસ કરી ને ભારત ના લોકો માટે ઓકટોબર મહિનો તહેવાર અને ઉત્સવ માટે ખાસ છે. October Calender 2022 માં કયા કયા તહેવાર વિશેષ મહત્ત્વના છે અને October 2022 Calender માં કયો તહેવાર કઈ તારીખે આવે છે તે જાણીએ.
ઓકટોબર 2022 વિશેષ દિવસ | October Calendar 2022 With Holidays
1 ઓકટોબર | આંતરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ રાષ્ટ્રીય રકતદાન દિવસ |
2 ઓકટોબર | વિશ્વ અહિંસા દિવસ ગાંધી જયંતી -Gandhi jaynti લાલ બહાદુર શાસ્ત્રી જયંતી |
3 ઓકટોબર | વિશ્વ પ્રકૃતિ દિવસ |
8 ઓકટોબર | વાયુ સેના દિવસ – Air Force Day |
10 ઓકટોબર | વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નેશનલ પોસ્ટ દિવસ |
11 ઓકટોબર | ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ ગુરુ રામદાસ જયંતી |
12 ઓકટોબર | વર્લ્ડ આથ્રોઇટીસ દિવસ |
13 ઓકટોબર | વિશ્વ દ્રષ્ટિ દિવસ |
14 ઓકટોબર | વર્લ્ડ સ્ટાન્ડર્ડસ દિવસ |
15 ઓકટોબર | ડૉ. કલામ જયંતી |
ઓકટોબર 2022 ના મુખ્ય તહેવાર અને વ્રત | October 2022 Hindu Calendar
3 ઓકટોબર 2022 | સોમવાર | મહાઅષ્ટમી ,દુર્ગાષ્ટમી |
4 ઓકટોબર 2022 | મંગળવાર | દુર્ગનવમી , કન્યાપૂજા |
5 ઓકટોબર 2022 | બુધવાર | વિજયાદશમી (દશેરા) |
9 ઓકટોબર 2022 | રવિવાર | શરદ પૂનમ |
13 ઓકટોબર 2022 | ગુરુવાર | કરવા ચૌથ વ્રત |
18 ઓકટોબર 2022 | મંગળવાર | પુસ્ય નક્ષત્ર |
22 ઓટોબર 2022 | શનિવાર | ધનતેરસ (Dhanteras) |
23 ઓકટોબર 2022 | રવિવાર | કાળી ચૌદશ |
24 ઓકટોબર 2022 | સોમવાર | દિવાળી (Diwali,Deepawali) |
26 ઓકટોબર 2022 | બુધવાર | ગોવર્ધનપૂજા , અન્નકૂટ |
27 ઓકટોબર 2022 | ગુરુવાર | ભાઇબીજ ,યમ દ્રિતીયા |
30 ઓકટોબર 2022 | રવિવાર | છઠ મહાપર્વ |
ઓકટોબર 2022 માં આવતા રજાના દિવસ | October 2022 Calendar with Holiday India
2 ઓકટોબર (રવિવાર) | મહાત્મા ગાંધી જયંતી |
3 ઓકટોબર (સોમવાર) | મહાસપ્તમી |
4 ઓકટોબર ( મંગળવાર) | દશેરા |
8 ઓકટોબર (શનિવાર) | મિલાદ-ઉન-નબી | ઈદ-એ-મિલાદ |
9 ઓકટોબર (રવિવાર) | મહાઋષિ વાલ્મીકિ જયંતી |
13 ઓકટોબર (ગુરુવાર) | કરવા ચૌથ |
24 ઓકટોબર (સોમવાર) | દિવાળી | નર્ક ચતુરદશી |
26 ઓકટોબર (બુધવાર) | ગોવર્ધનપૂજા | ભાઇબીજ |
30 ઓકટોબર (રવિવાર) | છઠ પૂજા | સૂર્યા શ્રુષ્ટિ |
31 ઓકટોબર (સોમવાર) | હોલોવીન |
1 thought on “October 2022 Calender | ઓકટોબર 2022 માં આવનાર મહત્ત્વ ના દિવસો”