DICDL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં સેક્રેટરી,મેનજર,એક્ઝિક્યુટિવની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો DICDL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
DICDL Recruitment 2023 | Dholera Industrial City Development Limited
ભરતી કરનાર સંસ્થા | ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ |
પોસ્ટ નામ | વિવિધ જગ્યા |
જાહેરાત તારીખ | 05 ઓકટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ઓકટોબર 2023 |
પગાર | પોસ્ટ મુજબ |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
DICDL Official website | https://dholera.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સેક્રેટરી,મેનજર,એક્ઝિક્યુટિવ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા
આ ભરતી માં 43 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.
આ ભરતી માં કંપની સેક્રેટરી 01 ,મેનજર અર્બન એન્ડ રિજિનલ પ્લાનર 01 ,એક્ઝિક્યુટિવ માર્કેટિંગ 01 જેટલી જગ્યા પર થશે.
શૈક્ષણિક લાયકાત
ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.
વયમર્યાદા
આ ભરતી માં સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.
કંપની સેક્રેટરી | 42 વર્ષ (મહત્તમ) |
મેનજર અર્બન એન્ડ રિજિનલ પ્લાનર | 42 વર્ષ (મહત્તમ) |
એક્ઝિક્યુટિવ માર્કેટિંગ | 33 વર્ષ (મહત્તમ) |
પગાર ધોરણ
પગાર કેટલો મળવાપાત્ર રહશે જેની ચોક્કસ રકમ આપવામાં આવી નથી
પસંદગી પ્રક્રિયા
આ ભરતી ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.
મહત્વની તારીખો
- જાહેરાત તારીખ – 05 ઓકટોબર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ -18 ઓકટોબર 2023
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://dholera.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ Career પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પસંદ કરો.
- ત્યાર બાદ Apply Now ના બટન પર ક્લિક કરો.
- જો પહેલા થી તમારું એકાઉન્ડ રજિસ્ટર જોઈ તો લૉગિન કરો અથવા Don’t Have an Account પર ક્લિક કરી ઈમેલ વડે રજિસ્ટ્રેશન કરો.
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
GD હોમપેજ | અહી ક્લિક કરો |
અમારા Whatsaap Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :
- ESIC Recruitment 2023 : કર્મચારી રાજ્ય વીમા નિગમ માં સરકારી નોકરી મેળવવાની તક,પગારધોરણ રૂ92,300
- SVNIT Recruitment 2023 : 12 પાસ માટે ગુજરાત સરકારમાં સરકારી નોકરી ની જાહેરાત. પગાર રૂ69,100 સુધી
1 thought on “DICDL Recruitment 2023 : ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ ભરતી,વિવિધ જગ્યા,18 ઓકટોબર છેલ્લી તારીખ”