EXIM Bank Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો EXIM Bank Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
![EXIM Bank Recruitment 2023](https://gujjudafol.in/wp-content/uploads/2023/10/EXIM-Bank-Recruitment--1024x538.jpg)
EXIM Bank Recruitment 2023 | EXIM Bank Career
ભરતી કરનાર સંસ્થા | ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક |
પોસ્ટ નામ | વિવિધ જગ્યા |
અરજી કરવાની શરૂઆત | 21 ઓકટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2023 |
પગાર | રૂ.55,000 સ્ટાઇપેન્ડ |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
Official website | https://www.eximbankindia.in/ |
પોસ્ટનું નામ | #EXIM Bank Recruitment 2023 Post Name
ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા | #EXIM Bank Recruitment 2023 Vacancy
આ ભરતી માં 45 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે વિવિધ જગ્યા ની કુલ જગ્યા છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (બેંકિંગ કામગીરી) | 35 |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (ડિજિટલ ટેકનોલોજી) | 07 |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (રાજભાષા) | 02 |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (વહીવટ) | 01 |
શૈક્ષણિક લાયકાત | #EXIM Bank Recruitment 2023 Qualification
આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે જેની વિગત નીચે મુજબ આપવામાં આવેલ છે.
પોસ્ટનું નામ | લાયકાત |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (બેંકિંગ કામગીરી) | MBA/PGDBA, ફાઇનાન્સમાં વિશેષતા સાથે અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA). MBA/PGDBA કોર્સ |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (ડિજિટલ ટેકનોલોજી) | B.E/B. Tech કમ્પ્યુટર સાયન્સ / માહિતીમાં ડિગ્રીટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (રાજભાષા) | માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી હિન્દી કે અંગ્રેજી |
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (વહીવટ) | એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી સાથે MBA/PGDBA |
વયમર્યાદા | #EXIM Bank Recruitment 2023 Age Limit
આ ભરતી માં ઉમેદવાર ની વય 30 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.અલગ અલગ કેટેગરી મુજબ વય મર્યાદા છે જે જાહેરાત માં વાંચી લેવું.
SC/ST | 30 વર્ષ |
OBC | 28 વર્ષ |
PwBD | 40 વર્ષ |
PwBD (OBC) | 38 વર્ષ |
PwBD (Gen/EWS) | 35 વર્ષ |
પગાર ધોરણ | #EXIM Bank Recruitment 2023 Salary
આ ભરતી માં મેનેજમેન્ટ તાલીમાર્થી પસંદ કરેલા ઉમેદવારો મહિને રૂ.55,000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહશે.
પસંદગી પક્રિયાં | #EXIM Bank Recruitment 2023 Selection Process
ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.
- ઓનલાઈન કસોટી
- વ્યક્તિગત ઈન્ટરવ્યુ
મહત્વની તારીખો | #EXIM Bank Recruitment 2023 Last Date
- અરજી કરવાની શરૂઆત – 21 ઓકટોબર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ -10 નવેમ્બર 2023
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | #EXIM Bank Recruitment 2023 Important Document
- ફોટો
- સહી
- આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
- સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
- અન્ય વિગત
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
GD હોમપેજ | અહી ક્લિક કરો |
અમારા Whatsaap Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.eximbankindia.in/ પર જાઓ.
- હવે Click Here to Apply પર ક્લિક કરો.
- ત્યાર બાદ Registration કરો.
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- જરૂરી દસ્તાવેજ Upload કરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઓ :
- GSFL Career 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં વિવિધ પદ પર ભરતી જાહેર ,આ છે છેલ્લી તારીખ
- MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ભરતી જાહેર,પગાર 101200 લાખ,જાણો સંપૂર્ણ માહિતી
- ITI Ahwa Recruitment 2023 : આહવા આઇટીઆઇ માં આવી પ્રવાસી સુપરવાઇઝર ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી
1 thought on “EXIM Bank Recruitment 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં માં 45 જગ્યા પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી”