Adivasi Ashram Shala Bharti 2023 : દેવભૂમિ દ્વારકા આદિવાસી આશ્રમશાળા માં શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Adivasi Ashram Shala Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, દેવભૂમિ દ્વારકા આદિવાસી આશ્રમશાળામાં આચાર્યની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Adivasi Ashramshala Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Adivasi Ashram Shala Bharti 2023

Adivasi Ashram Shala Bharti 2023 | આશ્રમશાળા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાશ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા રાણીવાવનેશ
પોસ્ટ નામશિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક
અરજી કરવાની શરૂઆત01 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 દિન માં
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttps://sje.gujarat.gov.in/

પોસ્ટનું નામ

શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા રાણીવાવનેશ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

શૈક્ષણિક લાયકાત

આશ્રમશાળામાં શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક ની ભરતી માંટે નીચે મુજબ લાયકાત છે.

શિક્ષણ સહાય – એમ.એ., બી.એડ., ટાટ-2,વિષય : અંગ્રેજી 

વિદ્યાસહાયક – પી.ટી.સી. ટેટ-1

ઉમર મર્યાદા

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી. સરકારશ્રીના ધારાધોરણ મુજબ હોવી જોઈએ.

પગાર ધોરણ

ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નિયમોનુસાર પાંચ વર્ષ ફિકસ પગાર મળવપાત્ર થશે. સરકારશ્રીના નિયમ મુજબ સી.પી.એફ. યોજનાનો લાભ મળવા પાત્ર થશે. 

પસંદગી પ્રક્રિયા

આ ભરતી મેરીટ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • પસંદ થયેલ ઉમેદવારે આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ૨૪ ક્લાક સ્થળ પર ફરજીયાત રહેવાનું રહે છે અને શિક્ષક-કમ-ગૃહપતિ/ગૃહમાતાની ફરજો નિભાવવાની રહે છે. 

મહત્વની તારીખો

  • જાહેરાત તારીખ – 01 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 10 માં

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 10 માં અરજી મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે. તેમજ રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં નહીં આવે.
  • ઉમેદવારોએ પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહે છે. તેમજ જો ઉમેદવાર એક કરતા વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહે છે
  • ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) ની કચેરી, ગાંધીનગરને કરવાની રહે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને વિગત

  • નામ
  • સરનામુ
  • મોબાઈલ નંબર
  • જન્મ તારીખ
  • શૈક્ષણિક લાયકાત ટેટ-1, ટાટ 2
  •  કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

(1) . શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા, મુ. રાણીવાવનેશ-મોખાણા, પોસ્ટ ભરતપુર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા, પીન. 360510  મો.7016441077  E-mall : ranlvavneshmam@gmail.com 

(2) . આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમશાળા) બ્લોક નં. 45/5, છ’ ટાઇપ, સેકટ 217, ગાંધીનગર પીન-382016 , મો.9374144355,E-mail : ashramshalagandhinagar@gmail.com 

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment