AIIMS Rajkot Recruitment 2023 : AIIMS રાજકોટ માં પરીક્ષા વગર સીધી ભરતી,અંતિમ તારીખ 03 ઓકટોબર 2023

AIIMS Rajkot Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સ્ટેટ AIIMS રાજકોટમાં સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો AIIMS Rajkot Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
AIIMS Rajkot Recruitment 2023
AIIMS Rajkot Recruitment 2023

AIIMS Rajkot Recruitment 2023 | એમ્સ રાજકોટ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટ
પોસ્ટ નામસિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ
અરજી કરવાની શરૂઆત તારીખ15 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ03 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
AIIMS Rajkot Websitehttp://www.aiimsrajkot.edu.in/

પોસ્ટનું નામ

AIIMS રાજકોટ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 137 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

સિનિયર રેસિડેન્ટ73
જુનિયર રેસિડેન્ટ64

શૈક્ષણિક લાયકાત

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટ ભરતી માં સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક) પોસ્ટ માટે MBBS/BDS/MD/DNB/MS/MDS/Ph.D/DM/M.Ch/DNB ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

વયમર્યાદા

આ ભરતી માં સિનિયર રેસિડેન્ટ માં અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 45 વર્ષ હોવી જરૂરી છે,જ્યારે જુનિયર રેસિડેન્ટ અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 35 વર્ષ હોવી જરૂરી છે તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ

સિનિયર રેસિડેન્ટરૂ.67,700 + અન્ય ખર્ચ
જુનિયર રેસિડેન્ટરૂ.56,100 + અન્ય ખર્ચ

પસંદગી પક્રિયાં

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  1. ઇંટરવ્યૂ
  2. MCQ આધારિત ટેસ્ટ

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત15 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (AIIMS Rajkot Recruitment 2023 Last Date)03 ઓકટોબર 2023

ઇન્ટરવ્યુના સમયે જરૂરી દસ્તાવેજ

  • ઓળખનો પુરાવો (PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ વગેરે)
  • સરનામાનો પુરાવો.
  • જન્મ તારીખ પ્રમાણપત્ર (પાસપોર્ટ/જન્મ પ્રમાણપત્ર/ડ્રાઇવિંગ લાઇસન્સ). (અસુરક્ષિત જગ્યાઓ માટે અરજી કરતા SC/ST/OBC ઉમેદવારો માટે ઉંમરમાં કોઈ છૂટછાટ ઉપલબ્ધ રહેશે નહીં.)
  • ચાર તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ.
  • પાન કાર્ડ અને બેંક પાસબુકની ફોટોકોપીઓ (માત્ર પસંદ કરેલા ઉમેદવારો માટે જ જોડાતા સમયે)
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ અને પ્રમાણપત્રો.
  • લાયકાતની ડિગ્રી- MBBS/BDS માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો.
  • પ્રયાસ અને ઇન્ટર્નશિપ પ્રમાણપત્ર.
  • દંત ચિકિત્સા ઉમેદવારો માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને ડીસીઆઈ સાથે નોંધણી.
  • અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો).
  • (વિદેશી સ્નાતક માટે) દ્વારા હાથ ધરવામાં આવેલ FMGE પ્રમાણપત્ર.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીસિનિયર રેસિડેન્ટ – અહી ક્લિક કરો
જુનિયર રેસિડેન્ટ – અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

એપ્લિકેશન ફી ની ચુકવણી કરવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટGoogle Forms આપેલ લિન્ક પર જાઓ
  • ત્યાર બાદ Name,Date of Birth,Department Applied,Category,Phone number,Email Id,Cv Copy Upload,MBBS/BDS/Msc Degree Upload,MD/MS/DNB/MDS/Ph.D Degree
    Upload,payment Proof Upload,Caste Certificate upload કરો અને વિગત ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form ભરાઈ ગયા બાદ અરજી Submit અરજી સબમિટ કરો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

2 thoughts on “AIIMS Rajkot Recruitment 2023 : AIIMS રાજકોટ માં પરીક્ષા વગર સીધી ભરતી,અંતિમ તારીખ 03 ઓકટોબર 2023”

Leave a Comment