Ambuja cement limited Story : જાણો અંબુજા સિમેન્ટ ની શું છે સ્ટોરી !

 Ambuja cement Story :અંબુજા સિમેન્ટ લિમિટેડ (ambuja cements limited) એ ભારત ની ટોપ ની અગ્રણી સિમેન્ટ કંપની છે. અંબુજા સિમેન્ટ આખા ભારત માં બાંધકામ માં વપરાય છે આ અંબુજા કંપની પહેલા ગુજરાત અંબુજા કંપની લિમિટેડ ના નામ થી જાણીતી હતી . આ અંબુજા સિમેન્ટ લિમિટેડ કંપની ની સ્થાપના 1983 માં થઈ હતી અને એનું મુખ્યાલય મુંબઈ,મહારાષ્ટ્ર માં આવેલ છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ambuja cement news | ambuja cement latest news | ambuja cement share 

અંબુજા સિમેન્ટ લિમિટેડ(ambuja cements limited) ના સ્થાપક સુરેશ કુમાર નિરોટિયા અને સહ સ્થાપક નરોત્તમ સેખસરિયા છે આ કંપની ના અધ્યક્ષ નીરજ અખૌરી અને પ્રબંધ નિર્દેશક તેમજ તેના સીઈઓ છે. 

અંબુજા સિમેન્ટ લિમિટેડ (ambuja cements limited)કંપની એ એક ફક્ત સિમેન્ટ બનાવટી કંપની છે આને સિમેન્ટ નું વેચાણ વિશ્વ સ્તર પર કરે છે. આ ભારત ની પ્રમુખ ઉત્પાદન કરતી એક ભારતીય સિમેન્ટ કંપની છે.ભારત નો કૂઈ પણ એવો વિસ્તાર ના હશે કે અંબુજા સિમેન્ટ ને ના જાણતું હોય. 

કોણે ઊભી કરી અંબુજા સિમેન્ટ કંપની | ambuja cement limited Founder

નવરોત્તમ સેખરીયા એ આ કંપની ની શરૂઆત કરી હતી તેમણે તેમના જીવન માં એક સિમેન્ટ બનાવટી ફેક્ટરી ના જોઈ હતી પરંતુ સપનું હતી કે મારે એક મોટો બિઝનેસ મેન બનવું છે. પરંતુ તેણે સિમેન્ટ ના ધંધા ની કોઈ પણ પ્રકાર ની જાણકારી નહતી.  પણ 1983 માં એક કપાસ વ્યાપારી તેનું ફક્ત એક જ સપનું હતું મારે બિઝનેસમેન બનવું છે. 

તેમને કોઈપણ પ્રકાર નો આ વ્યવસાય માં આનુભવ ના હતો પરતું તેમને વિશ્વાસ હતો આ ભારતીય વિકાશસિલ અર્થતંત્ર માં  આ સિમેન્ટ નો ધંધો સારી રીતે ચાલી જશે. એટલા માટે તેમને પહેલા બે વર્ષ માં સિમેન્ટ બનાવવાંનો પહેલો પ્લાન્ટ તૈયાર કર્યો.

 1986 માં 7 લાખ ટન પ્રતિ વર્ષ ની ક્ષમતા થી એક પ્લાન્ટ થી શરૂઆત કરી હતી અને આજ ના સમય માં 5 સિમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે અને ઉત્પાદન ચાલી રહ્યું છે તેમજ દેશભર માં 8 સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ ની સ્થાપના કરેલ છે અને કાર્યરત છે. 

ભાગીદારી | Partnership 

અંબુજા સિમેન્ટ લિમિટેડ(ambuja cements limited) કંપની 2006 માં વિશ્વ નું સૌથી મોટી સિમેન્ટ નું નિર્માણ કરતી કંપની હોલસીમ(holcim ambuja cement) સાથે એક પૂરેપૂરી રણનીતિ સાથે ભાગીદારી કરી . હોલસીમ એ 2006 માં 21.4 બિલિયન આપી ને અંબુજા સિમેન્ટ કંપની માં 14.8 % પ્રમોટર ની હિસ્સેદારી ખરીદી હતી.

ambuja cement

અદાણી ગ્રુપ ની ભાગીદારી | Adani Group Partnership 

હાલ માં અંબુજા સિમેન્ટ માં અદાણી ગ્રુપ એ પણ હિસ્સેદારી  ખરીદી છે. તેમણે હોલસીમ સાથે લેનદેણ કરી અદાણી ગ્રુપ નો અંબુજા સિમેન્ટ માં 63.15 % હિસ્સેદારી હશે. ત્યારે Acc માં 56.69 %હિસ્સો યાદનો ગ્રુપ નો પ્રત્યક્ષ રૂપ થી માલિકી નો હક રહેશે. 

FAQ

અંબુજા સિમેન્ટ કંપની ભારત ની કંપની છે ?

અંબુજા સિમેન્ટ લિમેટેડ(ambuja cements ltd) એ પહેલા ગુજરાત અંબુજા સિમેન્ટ લિમેટેડ થી જાણીતી હતી, અને તે રક ભારતીય કંપની છે. 

ભારત માં સિમેન્ટ ક્યારે આવી ? ambuja cement factory

ભારત માં આધુનિક ઢંગ થી સિમેન્ટ બનાવવાનું પહેલું કારખાનું 1904 માં ચેન્નાઈ સ્થાપિત થયું હતું. જે અસફળ રહ્યું હતું. અને ત્યાર બાદ 1912-13 માં ઇંડિયન સિમેન્ટ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત પોરબંદર માં કારખાનું ની સ્થાપના કરવામાં આવી અને તેનું ઉત્પાદન 1914 માં ચાલુ કરવામાં આવ્યું . 

ACC કંપની નો માલિક કોણ છે ?

આસોસીએટેડ સિમેન્ટ કંપની અને અંબુજા સિમેન્ટ પર માલિકનો હક હોલસીમ કંપની નો છે. આ એક સવીઝર્લેન્ડ ણી કંપની છે 

એશિયા નો સૌથી મોટો સિમેન્ટ પ્લાન કયો છે ?

સિમેન્ટ ઉત્પાદન ના કાર્ય માં એશિયા ની સૌથી મોટી કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ છે જે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા સંચાલિત છે. 

ભારત ની નંબર 1 સિમેન્ટ કઈ છે ?

ભારત પ્રમુખ નંબર 1 સિમેન્ટ ઉત્પાદન ના માધ્યમથી અલ્ટ્રાટેક સિમેન્ટ છે. 

 

અન્ય વાંચો :

Leave a Comment