BEL Recruitment 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ 232 એન્જિનિયરની ભરતી,જુઓ સંપૂર્ણ માહિતી

BEL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો BEL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Bharat Electronics Limited (BEL) Recruitment
Bharat Electronics Limited (BEL) Recruitment

BEL Recruitment 2023 | ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટ નામએન્જિનિયર
અરજી કરવાની શરૂઆત04 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 ઓકટોબર 2023
પગાર12 લાખ રૂપિયા વર્ષ ના
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://bel-india.in/

પોસ્ટનું નામ | BEL Recruitment 2023 Post Name

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ અલગ અલગ એન્જિનિયર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે

કુલ જગ્યા | BEL Recruitment 2023 Vacancy

આ ભરતી માં 232 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

Probationary Engineer205
Probationary Officer (HR)12
Probationary Accounts15

શૈક્ષણિક લાયકાત | BEL Recruitment 2023 Qualification

BEL ભરતી માં એન્જિનિયર ની પોસ્ટ માટે B.E / B.Tech / B.Sc (મેકેનિકલ,ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન,કમ્પ્યુટર સાયન્સ,બે વર્ષMBA/MSW/PG ડિગ્રી /પીજી ડિપ્લોમા ઇન હ્યુમન સંસાધનો/ઔદ્યોગિકસંબંધો / કર્મચારીઓ અને CA/CMA ફાઇનલ નો અભ્યાસ કરેલ હોવો જોઈએ.

વયમર્યાદા | BEL Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 18 થી 25/30 વર્ષ હોવી જરૂરી છે,જેની ગણતરી 1/09/2023 મુજબ થશે. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | BEL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદ કરેલા ઉમેદવારો ને વર્ષ 12 લાખ થી 12.5 લાખ સુધી પગાર મળવાપાત્ર રહશે.

અરજી ફી | BEL Recruitment 2023 Application Fee

જનરલ/OBC (NCL)/EWS ઉમેદવારો માટે અરજી ફી રૂ.1000/- + GST ​​છે.અને SC/ST/PwBD ઉમેદવારોને અરજી ફીની ચુકવણી કરવાની નથી.

પસંદગી પક્રિયાં | BEL Recruitment 2023 Selection Process

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • કમ્પ્યુટર આધારિત કસોટી
  • ઇન્ટરવ્યુ

મહત્વની તારીખો | BEL Recruitment 2023 Last Date

  • અરજી કરવાની શરૂઆત – 04 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -28 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | BEL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://bel-india.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઑ :

3 thoughts on “BEL Recruitment 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ 232 એન્જિનિયરની ભરતી,જુઓ સંપૂર્ણ માહિતી”

Leave a Comment