Bhai Bij 2023 : શું છે મહત્ત્વ ! જાણો

આપણે દિવાળી નો ઉત્સવ ઘણો ધામ ધૂમ થી ઉજવીએ છીએ. અને Diwali પર્વ ઉજવણી ની આખા દેશ માં જોવા મળે ત્યારે Diwali બાદ બીજા અનેક મહત્વ ના તહેવાર આવે છે તે માંથી એક મહત્ત્વ નો તહેવાર છે Bhai Bij. Bhai Bij તહેવાર એ રક્ષાબંધન ની જેમ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. ભાઈ બહેન નો આ પવિત્ર તહેવાર આખા ભારત દેશ માં મનાવવામાં આવે છે. આ ભાઈ બીજ ના દિવસે ભાઈ બહેન ની ઘરે જાય છે અને બહેન ભાઈ ની પૂજા કરી જમવાનું જમાડે છે તેમજ ભાઈ ની લાંબી ઉંમર ની પ્રાથના કરે છે. આ રીતે Bhai Bij તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Bhai Bij 2023
Bhai Bij 2023

તો ચાલો જાણીએ Bhai Bij ના તહેવાર ની શું છે માન્યતા અને શું છે કથા

કથા | Bhai dooj katha

ભગવાન સૂર્યનારાયણ ની પત્ની નું નામ છાયા હતું. તેમની કોખ માં યમરાજ અને યમુના નો જન્મ થયો હતો. યમુના ને યમરાજ ઘણો સ્નેહ કરતી હતી. યમુના યમરાજ ને નિવેદન કરતી હતી કે તે પોતાના મિત્ર સાથે તેના ઘરે આવું ભોજન કરે. યમરાજ પોતાના ના કાર્ય માં વયસ્ત છર એમ કરી ને વાત ને અવગણી દેતો હતો. અને હવે કાર્તિક શુક્લા નો દિવસ આવ્યો,યમુના એ પાછો યમરાજ ને નિમત્રંણ આપી પોતાના ઘરે આવવા માટે વચનબદ્ધ કર્યો. યમરાજે કહ્યું હું તો લોકો નો પ્રાણ હરનારો છું. માણે કોઈ પણ પોતાના ઘરે બોલાવી ના શકે. બહેને જે ભાવના થી માણે બોલાવી રહી છે તેનું પાલન કરવાનો મારો ધર્મ છે. બહેન ના ઘરે આવતા નર્ક માં રહેતા જીવો ને મુક્ત કરી દીધા. અને યમરાજ યમુના ઘરે ગયો ત્યારે યમુના ના ખુશહાલ થઈ ગઈ. તેને સ્નાન કરી પૂજા કરી ભોજન પીરસી સારી રીતે યમરાજ ને જમાડ્યા. યમરાજ યમુના સારી રીતે જમાડતા પ્રસન્ન થઈ ગયા અને યમરાજે યમુના ને વર માંગવાનો આદેશ આપ્યો.

ત્યારે યમુના એ આભાર મન થઈ કહ્યું – તમે આવી જ રીતે દર વર્ષે મારા ઘરે આવ્યા કરો . અને મારી જેમ જે બહેન આ દિવસે પોતાના ભાઈ ને આદર સત્કાર આપી અને પ્રસંસા કરે છે તેને યમરાજ નો કોઈ ભય ના રહે. યમરાજે તથાસ્તુ કહી બહેન યમુના ને વસ્ત્ર અને આભૂષણ આપી ત્યાં થી યમલોક તરફ નીકળી ગયા. આ દિવસ થી ભાઈ બીજ પર્વ ની પરંપરા બની અને આ તહેવાર ચાલતો આવ્યો છે. એવી માન્યતા છે કે જે આતિથ્ય નો સ્વીકાર કરે છે તેને યમ નો જરાય ભય રહેતો નથી. એટલા માટે આપના ભારત દેશ માં Bhai Bij ના દિવસે યમરાજ અને યમુના ની પૂજા કરવામાં આવે છે.

2023 માં Bhai Bij ક્યારે છે ? when is bhai dooj in 2023

આ વર્ષે Bhai Bij 15 November 2023 ના દિને બુધવારએ છે. આ તહેવાર હિન્દુ પંચાંગ ના અનુસાર કાર્તિક માસ ના શુક્લ પક્ષ ની દ્રિતીય તિથી ના દિવસે મનાવવામાં આવે છે.

Bhai Dooj FAQ

1. શું Bhai Bij ધાર્મિક તહેવાર છે ?

Ans. Bhai Bij ના નામ થી જાણીતો તહેવાર જેને ભાઈદુજ ના નામ થી પણ ઓળખાય છે હિન્દુ સંસ્કૃતિ નો આ એક જૂના સમય નો તહેવાર છે

2. ભાઈ બીજ નો શુભ મૂહર્ત ક્યારે છે ? Bhai Dooj 2023 Date

Ans. 14 November 2023 બપોરે 2:36 થી શરૂ થઈ બીજા દિવસે 15 નવેમ્બર બપોરે 1:47 પર સમાપ્ત થશે.

3. ભાઈ બીજા દિવાળી ના કેટલા દિવસ બાદ આવે છે ?

Ans. ભાઈ બીજ દિવાળી ના બે દિવસ બાદ આવે છે.

2 thoughts on “Bhai Bij 2023 : શું છે મહત્ત્વ ! જાણો”

Leave a Comment