Bhupen Hazarika નો જીવન પરિચય | Bhupen Hazarika Biography in Gujarati

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bhupen Hazarika Biography | Bhupen Hazarika in Hindi | autobiography of bhupen hazarika 

 ભૂપેન હાજરિકા એ પોતાના ગીતો થકી ભારતીય સંગીત માં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓ ગીતકાર તેમજ સંગીતકાર ન હતા તેઓ પોતાની મૂળ ભાષા અસમી ના કવિ,ફિલ્મ નિર્માતા તથા લેખક તરીકે પણ ઓળખાતા હતા  ભૂપેન હાજરિકા  એ પોતાની ફિલ્મ અને સંગીત ના માધ્યમ થી સમાજ કેટલાય ગંભીર મુદ્દા ને આગળી લાવ્યા હતા.  ભૂપેન હાજરિકા  લેખક અને ગીત પણ ગાતા હતા તેથી તેને કલમ અને અવાજ નો જાદુગર પણ કહેવામાં આવતો  હતો.

Bhupen hazarika
Bhupen hazarika
 

 ભૂપેન હાજરિકા  એ સંગીત જગત ને ઘણું બધુ સંગીત અને કળીઓ આપી છે સંગીત પ્રત્યે ની લાગણી તેમના સંગીત માં ઊભરી આવે એવી સંગીત અને ગીત બનાવતા હતા.તેથી તેમના ગીતો લાખો લોકો ના દિલ ને સ્પર્શી જાય છે  ભૂપેન હાજરિકા  એ હિન્દી બંગાળી સિવાય અન્ય ભાષામાં પણ ગીતો ની રચના કરી છે તેમને આ ક્ષેત્ર માં ઘણા એવોર્ડ થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ ભૂપેન હાજરિકા ના જીવન વિશે . 

ભૂપેન હાજરિકા જન્મ જીવન | bhupen hazarika first song 

 ભૂપેન હાજરિકા નો જન્મ 8 સપ્ટેમ્બર 1926 ના રોજ સદિયા આસામ માં થયો હતો  ભૂપેન હાજરિકા ના પિતા નું નામ નિકાન્ત અને માતા નું નામ શાંતિપ્રિયા હતું. તેઓ 10 સંતાનો માંથી સૌથી મોટા હતા ભૂપેન હાજરિકા ને સંગીત પ્રત્યે લગાવ તેની માતા ના કારણે હતુંતેઓએ બાળપણ માંજ તેનું પ્રથમ ગીત લખ્યું હતું 10 વર્ષ નિક ઉમર માં ગીત પણ ગાયું.સાથે તેને અસમિયા ચલચિત્ર ની બીજી ફિલ્મ ઇંદ્રમાલતી માટે 1939 માં બાર વર્ષ ની ઉમર માં કામ કર્યું હતું.   

હાજરીકા એ લગભગ 13 વર્ષ ની ઉમર માં તેજપુર થી મેટ્રિક પાસ કર્યું હતું આગળ ની શિક્ષા માટે તેઓ ગુવાહાટી ગયા હતા. 1942 માં ગુવાહાટી કોટેજ કોલેજ થી ઇંટેરમિડિયેટ કર્યું. 1946 માં હાજરીકા એ બનારસ હૂંડી વિશ્વવિધ્યાલય માંથી રાજનીતિ વિજ્ઞાન માં ma કર્યું એના પછી તેઓ વધારા ની શિક્ષા માટે વિદેશ ગયા. ન્યુયોર્ક માં તેઓ એ કોલંબિયા વિશ્વવિધ્યાલય માં phd કરી. 

સંગીત યોગદાન 

તેઓ ભારત ના પૂર્વોત્તર રાજ્ય આસામ ના બહુમુખી પ્રતિભા ના ગીતકાર,સંગીતકાર અને ગાયક હતા.તેના સિવાય તેઓ આસામ ભાષા ના કવિ,ફિલ્મ નિર્માતા ,લેખક તેમજ આસામ સંસ્કૃતિ ના સારા જાણકાર હતા. 

તે ભારત ના એવા વિલક્ષણ હતા જે પોતાના ગીત જાતે જ લખતા અને ગત હતા . તેઓને દક્ષિણ એશિયા ના શ્રેષ્ટ જીવિત સંસ્કૃતિ દુત માંથી એક માનવામાં આવે છે. તેઓએ કવિતા લેખન, પત્રકરિતા, ગીત, ફિલ્મ નિર્માણ ક્ષેત્ર માં કામ કર્યું છે. 

પુરસ્કાર | Bhupen hazarika Awards | Bharat Ratna bhupen hazarika | Bhupen hazarika awards 2022

  • ભારત રત્ન 
  • પ્રદમવિભૂસણ 
  • પ્રદમભૂસણ 
  • પ્રદમ શ્રી 
  • દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 
  • સંગીત નાટક અકાદમી 
  • આસામ રત્ન 
  • મુકતીજોધા પદક 

FAQ : BHUPEN HAZARIKA 


 

 ભૂપેન હજારિકા નું મૃત્યુ ક્યારે થયું હતું ?

ભૂપેન હજારિકા નું મૃત્યુ 05 નવેમ્બર 2011 માં થયું હતું. 

2017 માં ભૂપેન હજારિકા કયો પુરસ્કાર જીતે છે ?

ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર અરુણાચલ માં જન્મેલા અસમિયા લેખક ને પ્રદાન કરવામાં આવ્યો 15 જૂન ibns સાહુતી અકાદમી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક એશે દોરજી થોગચિ ને પરતિષ્ઠિત સરહદ ના 05 માં ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર 2017 માટે નામાંકિત કરવામાં આવ્યું. 

ભૂપેન હજારિકા નો જન્મ ક્યારે થયો હતો ?

08 સપ્ટેમ્બર 1926 

ભૂપેન હજારિકા એ કેટલા ગીત ગાયા હતા.?

આસામી ભાષા માં 75 થી વધારે ગીત ગાયા હતા તેનાઠો તેઓ ભારત નો સર્વઉત્તમ કલાકાર માંથી એક બની ગયો હતો. 

 

1 thought on “Bhupen Hazarika નો જીવન પરિચય | Bhupen Hazarika Biography in Gujarati”

Leave a Comment