Chandigarh University : જાણો આના વિશે ! સંપૂર્ણ જાણકારી

Chandigarh University News : ચંડીગઢ યુનિવર્સિટિ એ એક ખાનગી યુનિવર્સિટિ છે જે પંજાબ રાજ્ય ના મોહાલી માં સ્થિત છે . આ ચંડીગઢ  યુનિવર્સિટિ(Chandigarh University) સ્થાપના 10 જલાઈ 2012 ના રોજ પંજાબ રાજ્યમાં વિધાનસભા ના અધિનિયમ અનુસાર કારવામી આવી હતી. તે એક ucg એક્ટ 1956 ની કલમ 22(1) મુજબ ડીગ્રી આપવામાં ના અધિકાર સાથે સેક્શન 2(f) હેઠળ યુનિવર્સિટિ ગ્રાન્ટસ કમિશન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ ચંડીગઢ યુનિવર્સિટિ ને 2019 માં NAAC દ્વારા A+ ની પણ માન્યતા આપવામાં આવેલ છે અને તે કાર્યરત છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Chandigarh University

ચંડીગઢ યુનિવર્સિટિ ઉપરી પદ | Chandigarh University Chanselor and Vice Chanselor 

આ યુનિવર્સિટિ ના ચાન્સલર સતનામ સિંઘ સંધું છે અને તેના વાઇસ ચાન્સલર પ્રોફેસર,ડૉ. આનંદ અગ્રવાલ છે. 

ચંદીગઢ યુનિવર્સિટી સરનામું | Chandigarh University Address 

 આ યુનિવર્સિટિ National Highwey 05 ચંડીગઢ-લુધિયાણા હાઇવે,ઘરૂઆન માં આવેલ છે અને આ યુનિવર્સિટિ નું કેમ્પસ 250 એકર ના વિસ્તાર માં પસરેલ છે. 

શું શું ભણાવવામાં આવે છે |Chandigarh University collage Department 

(Chandigarh University)

ચંડીગઢ યુનિવર્સિટિ(Chandigarh University) માં એન્જિનિયરીગ,મેનેજમેન્ટ,કમ્પ્યુટિંગ,જ્ઞાનાત્મક વિજ્ઞાન,શિક્ષણ,એનિમેશન,મલ્ટીમીડિયા,પ્રવાસન,ફાર્મા,સાયન્સ,બાયોલોજી,આર્કિટેક્ચર,વાણિજ્ય,કાયદાકીય અભ્યાસ,કૃષિ વિજ્ઞાન,મીડિયા અભ્યાસ સહિત બીજા ઘણા બધા વિષયઓ પર ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન સહિત ની પદવીઓ પ્રદાન કરવામાં આવે છે. આ ચંડીગઢ યુનિવર્સિટિ માં લગભગ 200 જેટલા પોગ્રામ પર કાર્ય કરવામાં આવી રહેલ છે. 

ચંડીગઢ યુનિવર્સિટિ નું  સ્થાન | Chandigarh University Ranking

ચંડીગઢ યુનિવર્સિટિ ને નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ માં 48 મુ સ્થાન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટિ  ના રેન્કિંગ માં 29 મુ સ્થાન છે , એન્જિનિયરીગ કેટેગરી માં 45 મુ , મેનેજમેન્ટ કેટેગરી માં 40 મુ,ફાર્મસી કેટેગરી માં 37 મુ,આર્કિટેક્ચર કેટેગરી માં 19 મુ સ્થાન છે આ રિપોર્ટ 2022 માં બહાર પાડવામાં આવે છે. 

Chandigarh University News | Chandigarh University Protest | cu news | mms full from

અન્ય વાંચો : 

1 thought on “Chandigarh University : જાણો આના વિશે ! સંપૂર્ણ જાણકારી”

Leave a Comment