Cheeta Project : ચિત્તા પ્રોજેક્ટ શું છે ?

Cheeta Project : ભારત દેશ માં આમ તો ઘણા બધા પરની સંગ્રહાલય આવેલ છે તેમ ઘણા બધા પ્રકાર ના પ્રાણીઓ ની સાવચેતી સાથે સંગ્રહાલય માં પૂરેપૂરી માવજત સાથે એની દેખરેખ રાખવામાં આવે છે પરંતુ ભારત માં એવા કેટલાય પ્રાણીઓ છે જે સમય જતાં લુપ્ત થતાં ગયા છે અને એની કોઈ પ્રજાતિ રહી નથી એમાંથી જ એક પ્રજાતિ ચિત્તાઓ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Cheeta Project
Cheeta Project

 ભારત માંથી આજે લગભગ 70 વર્ષો પેહલા લુપ્ત થયેલ ચિત્તા પાછા ભારત દેશ માં લાવવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો હતો પરંતુ ચિત્ત રાખવા માટે ની જગ્યા પર કમ્પાઉન વોલ બનાવવાની બાકી હોવાથી સમય સર ચિત્તા આવી શક્યા ન હતા  હવે ચિત્તા લાવવા માટે સંપૂર્ણ તૈયારી પૂરી થઈ ગઈ છે અને હવે ચિત્તા ભારત માં લાવવા અને ચિત્તા ને જોવા માટે લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. cheetah in India

તો ચાલો જાણીએ આ ચિત્તા પ્રોજેક્ટ શું છે 

ચિત્તા પ્રોજેક્ટ | Cheeta Project

આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ રાજ્યના શ્યોપુર જિલ્લા માં સ્થિત કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) માં આ ચિત્તા પ્રોજેક્ટ(Cheeta Project) બનાવવામાં આવેલ છે આ પાર્ક માં ચિત્તા રાખવામાં આવશે ,અને આ તમામ ચિત્તાઓ આફ્રિકાથી ખાસ વિમાન ના માધ્યમ થી લાવવામાં આવશે.

8 ચિત્તા લાવવામાં આવશે

ભારત માં લગભગ 70 વર્ષ પછી ચિત્તા જોવા મળશે દક્ષિણ આફ્રિકા( south africa) થી 5 માદા અને 3 નર ભારત માં લાવવામાં આવશે. જેની ઉમર સાળા ચાર વર્ષ ,એક ની ઉમર બે વર્ષ,એક ની અઢી વર્ષ અને એક ની ઉમર ત્રણ થી ચાર વર્ષ ની છે અને એક ચિત્તા ની ઉમર 12 વર્ષ બતાવવા માં આવેલ છે. 

 ચિત્તા ને ભારત લાવવા માટે  નામીબિયા સાથે 12 વર્ષ થી વાતચીત થી ચાલી રહી હતી છેક હવે એનો અંત આવ્યો છે હવે પછી ના પાંચ વર્ષ માં નામીબિયા ભારત ને 50 ચિત્તાઓ આપશે. 

કૂનો નેશનલ પાર્ક | Kuno National Park

કૂનો નેશનલ પાર્ક 748 વર્ગ કિલોમીટર નો ક્ષેત્ર છે જેને શિકારીઓ થી બચાવવા માટે 12 કિલોમીટર લાંબી વાડ કરવામાં આવે છે જેમાં વધારે માં વધારે 2 ચિત્તા ઓ રહી શકે છે. 

આ ચિત્તા ઓ ને 1 મહિના સુધી 50*30 મિટર ના ઘેરા માં દેખરેખ હેઠળ રહશે અને તેના પર સંપૂર્ણ તકેદારી સાથે સાવચેતી લેવામાં આવશે અને ત્યાર બાદ તે તમામ ચિત્તાઓને સરક્ષિત ક્ષેત્ર માં છોડી દેવામાં આવશે. 

ભારત માં કેટલા ચિત્તા છે ? How Many cheetah in India 2022 | Total number of cheetah in india

ભારત માં દક્ષિણ આફ્રિકા થી આવેલા 8 ચિત્તા છે. જે મધ્ય પ્રદેશ ના કૂનો નેશનલ પાર્ક માં રાખવામાં આવેશે. 

cheetah અને leopard વચ્ચે શું છે તફાવત ?  Diffrence Between cheetah and leopard | cheetah vs leopard who is faster | cheetah vs leopard speed

જો બંને વચ્ચે તાકાત ની વાત કરીએ તો cheetah ની તુલના માં leopard વધારે તાકાતવાર હોય છે જાયે ગણી સૌથી વધુ cheetah ની હોય છે. leopard ખાસ કરી ને એકલા રહેવાનું પસંદ કરે છે ત્યારે નર cheetah સમૂહ માં રહે છે. અને માદા cheetah એકલી રહે છે. 

Leave a Comment