Cyrus Mistry Death :ટાટા સન્સ ના પૂર્વ ચેરમેન ! ચાલો જાણીએ કાર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર Cyrus Mistry વિશે

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ટાટા સન્સ-TATA SANS ના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી-Cyrus Mistry નું કાર એકસીડેન્ટ માં મૃત્યુ થયું છે, તેઓ એક સફળ ઉધ્યોગપતિ હતા તે પલોનજી શાપુરજી મિસ્ત્રીના પુત્ર હતા, સાયરસ મિસ્ત્રીનો જન્મ આયલેન્ડ માં થયો હતો. 

ટાટા સન્સ ના પૂર્વ ચેરમેન અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રી  નું એક કાર દુર્ઘટના માં મૃત્યુ થયું છે. મુંબઈ ના પાલઘર ઇલાકામાં તેઓ દુર્ઘટના ના શિકાર થાય હતા. સાયરસ મિસ્ત્રી સહિત એમની સતહે અન્ય ચાર લોકો પણ કાર માં જઈ રહ્યા હતા. ત્યારે સાયરસ મિસ્ત્રી  ના કાર ની દુર્ઘટના થઈ અને એમની કંપની ના નિર્દેશક એ સાયરસ મિસ્ત્રી  ના મૃત્યુ ની ખબર આપી. 

તેઓ કાર માં ઉદવાડા થી મુંબઈ તરફ જઈ રહ્યા હતા તેવા પાલઘર જિલ્લા માં એક દીવીદાર સાથે કાર ની અથડામણ થઈ હતી આ દુર્ઘટના તારીખ 04 સપ્ટેમ્બર 2022ના બપોર 3 વાગ્યા ની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે. 

સાયરસ મિસ્ત્રી ના મૃત્ય પછી હવે કંપની નું ભાવિ કોના હાથમાં આવસે એ ઘણો ચર્ચ નો વિષય છે. સાયરસ મિસ્ત્રી એસપી ગ્રુપ ના સૌથી નાના વંસજ હતા. 

એસપી ગ્રુપ નું networth કેટલું છે 

સાયરસ મિસ્ત્રી  ના પિતા પલોનજી શાપુરજી મિસ્ત્રી 28 જૂન 2022 ના રોજ 93 વર્ષ ની વયે અવસાન પામ્યા હતા. અને તેમણે બોમ્બે હાઉસ ફેંટોમ તરીકે ઓળખવામાં આવે છે  રિપોર્ટ અનુસાર એસપી ગ્રુપ ની networth $30 બિલીયન છે.  

Cyrus Mistry and Ratan tata relationship શું છે ?

2012 માં ટાટા સન્સ ના વડા તરીકે છઠ્ઠા અને સૌથી નાના વય ના ચેરમેન હતા.ટાટા સન્સ માં તેઓ તેમના પિતાના સ્થાને આવ્યા હતા. 

પલોનજી પરિવાર માં કેટલા લોકો છે ? 

પલોનજી પરિવાર-palonji femily માં એક વર્ષ ની અંદર બે મોટી દુર્ઘટના બની ગઈ છે પેહલા સાયરસ મિસ્ત્રી ના પિતા મૃત્યુ પામ્યા હતા આને હવે સાયરસ મિસ્ત્રી પલોનજી પરિવાર માં માતા પટસી પેરિન ડૂબાશ (patcy perin dubash) મોટા ભાઈ શાપુર મિસ્ત્રી સિવાય બે બહેન લૈલા મિસ્ત્રી-lela mistri અને અલુ મિસ્ત્રી-alu mistri છે. સાયરસ મિસ્ત્રી ની એક બહેન ના લગ્ન રતન ટાટા ના સૌતેલા ભાઈ નોયલ ટાટા સાથે થઈ છે. સાયરસ મિસ્ત્રી ની પત્ની રોહિણી અને તેમના બે પુત્ર ફિરોજ મિસ્ત્રી અને જહાન મિસ્ત્રી છે. 

 

Leave a Comment