Dahod Ashram shala Bharti 2023 : દાહોદ આદિવાસી આશ્રમશાળા માં પરીક્ષા વગર સીધી ભરતી

Dahod Ashram shala Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, દાહોદ આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Dahod Ashram shala Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Dahod Ashram shala Bharti 2023
Dahod Ashram shala Bharti 2023

Dahod Ashram shala Bharti 2023 | દાહોદ આદિવાસી આશ્રમશાળા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાદાહોદ આદિવાસી આશ્રમશાળા
પોસ્ટ નામશિક્ષણ સહાયક
અરજી કરવાની શરૂઆત01 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 દિન માં
પગારફિક્સ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttps://tribal.gujarat.gov.in/

પોસ્ટનું નામ | Dahod Ashram shala Bharti 2023 Post Name

દાહોદ આશ્રમશાળા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ શિક્ષણ સહાયક ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

શૈક્ષણિક લાયકાત | Dahod Ashram shala Bharti 2023 Education Qualification

આશ્રમશાળા શિક્ષણ સહાયક ની ભરતી માંટે નીચે મુજબ લાયકાત છે.

શિક્ષણ સહાયક – બીએ,બીએડ,TET-1

લાયકાત ધરાવતા ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્યની લાયકાત ધરાવતા હોવા જોઇએ.

ઉમર મર્યાદા | Dahod Ashram shala Bharti 2023 Age Limit

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ | Dahod Ashram shala Bharti 2023 Salary

ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. આદિજાતિ વિકાસ વિભાગ ના નિતી નિયમ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.

અરજી ફી | Dahod Ashram shala Bharti 2023 Fees

આ ભરતી માં અરજી કરવા માટે એક પણ રૂપિયા ની ચુકવણી કરવાની નથી,અરજી નિશુલ્ક રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા | Dahod Ashram shala Bharti 2023 Selection Process

આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે. આશ્રમ શાળા હોવાથી નિમણુંક પામેલ ઉમેદવારે આશ્રમ શાળા ના સ્થળ ૫૨ ૨૪ કલાક ઉપસ્થિત રહેવું ફરજીયત છે. 

મહત્વની તારીખો | Dahod Ashram shala Bharti 2023 Date

  • જાહેરાત તારીખ – 05 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 15 માં
  • અધુરી વિગતવાળી અરજી તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 15માં અરજી મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને વિગત

  • નામ
  • સરનામુ
  • મોબાઈલ નંબર
  • જન્મ તારીખ
  • શૈક્ષણિક લાયકાત
  • કોમ્પ્યુટર કૌશલની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો મુ.પો.પીપેરો તા.ધાનપુર જી.દાહોદ પીન- 389382

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment