Diwali 2023 : દિવાળી કેમ મનાવવામાં આવે છે ? જાણો

આપણા ભારત દેશ આજથી કેટલાય વર્ષો થી Diwali નો તહેવાર ધામ ધૂમ થી મનાવવામાં આવતો રહ્યો છે. Diwali નો તહેવાર એવો છે કે ઘર ના દરેક સભ્ય ને Diwali તહેવાર ઉત્સવ નો અનેરો આનદ હોય છે. અને ધનતેરસ થી લઈ ભાઇબીજ સુધી આપણા ભારત માં દિવાળી પર્વ ની ઉજવવાની કરવામાં આવે છે. Diwali તહેવાર હિન્દુ,શીખ,બૌદ્ધ,જૈન ધર્મ ના લોકો અને અન્ય ભારતીય પણ આ પર્વ નો આનદ માણે છે. Diwali માં ફટાકડા ફોડી અને લક્ષ્મી માતા ની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આજ થી કેટલાય વર્ષો થી ચાલતો આવતો તહેવાર Diwali ઉત્સવ નું શું છે પૌરાણિક માન્યતા અને વાર્તા જાણો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
HAPPY DIWALI
DIWALI

Table of Contents

કથા 1 | Diwali Story 1

ભગવાન રામનું આગમન

ભગવાન રામ ને જ્યારે માતા કૈકયી દ્વારા આપવામાં આવેલ 14 વર્ષ નો વનવાસ ને પૂરો કરી ને જ્યારે રાવણ નો વધ કરી ને પાછા અયોધ્યા આવ્યા હતા, ત્યારે ભગવાન રામ,સીતા અને લક્ષ્મણ ના આવવાના ની ખુશી માં અયોધ્યામાં લોકોએ ઘરો માં દીવાઓ અને રંગોળી કરી સજાવટ કરી હતી. આ ખુશી માં Diwali ની ઉજવવાની કરવામાં આવે છે.

કથા 2 | Diwali Story 2

સમુદ્રમંથન કથા

જયારે ભગવાન વિષ્ણુ એ નારસિહ નું રૂપ લઈ હિરણ્યકશ્યપ નો વધ કર્યો હતો અને તેજ દિવસે સમુદ્રમંથન પણ થયું હતું. આ સમુદ્રમંથન થી માતા ધન્વંતરી અને માતા લક્ષ્મી પ્રગટ થાય હતા. આ કારણ થી Diwali ની ઉજવણી કરવામાં આવે છે એવી માન્યતા છે.

કથા 3 | Diwali Story 3

ભગવાન શ્રી કૃષ્ણ અને નરકાસુર ની કથા

Diwali ની વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ માન્યતા જાણીતી છે . આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ નરકાસુર નો વધ કર્યો હતો અને આ ખુશી માં ભક્તો એ પોતાના ઘર માં દીવા સળગાવ્યા હતા એટલા માટે Diwali નો તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.

કથા 4 | Diwali Story 4

રાજા બલી ની કથા

પુરાતન યુગ માં રાજા બલી એમના જીવન માં દાન આપવાનું વચન કર્યું હતું. જેને જે જરૂરિયાત હોય એ વસ્તી આપતા હતા. દયા,હિંસા, દાન ,સત્ય ની બોલબાલા હતી. આ બધુ જોઈ ભગવાન વિષ્ણુ પોતે આ રાજ્ય ના રક્ષણ માટે રાજા બલી નો દ્વારપાલ બનવાનું ની નક્કી કર્યું અને તેમણે રાજા બલી ની ધર્મિષ્ઠા માન મર્યાદા બનાવી રાખવા માટે ત્રણ દિવસ અહોરાત્રી મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ મહોત્સવ Diwali ના નામ થી પસિદ્ધ છે.

દિવાળી વિશે ના કેટલાક તથ્યો | What are fact About Diwali ?

  • દિવાળી ના દિવસે માતા લક્ષ્મી ની પૂજા આરાધના કરવામાં આવે છે.
  • દિવાળી ની તહેવાર દેશ વિદેશ માં ખાસ કરીને રાત્રી દરમિયાન ઉજવણી કરવામાં આવે છે.
  • દિવાળી માં લોકો પોત ઘર રંગ બે રંગી લાઇટ વડે ઝગમગાવી દે છે. તેથી દિવાળી ના તહેવાર ને પ્રકાશ નો પર્વ પણ કહેવામાં આવે છે.
  • દિવાળી તહેવાર ની ઉજવણી આખી રેટ દરમિયાન ફટાકડા ફોડી કરવામાં આવે છે.
  • દિવાળી તહેવાર હિન્દુ નવા વર્ષ ની શરૂઆત કરાવતો તહેવાર છે આ તહેવાર થી હિન્દુ માન્યતા અનુશાર દર વર્ષે ઉજવણી થાય છે જે લગાતાર પાંચ દિવસ સુધી ચાલતો તહેવાર છે. આ પાંચ દિવસ દરમિયાન અલગ અલગ ધનતેરસ,નાની દિવાળી,દિવાળી,ગોવર્ધન પૂજા,ભાઈ બીજ ની ઉજવણી કરવામાં આવે છે.

Diwali 2023 Date

વર્ષ 2023 માં દિવાળી નો તહેવાર 12 નવેમ્બર (રવિવાર) ના દિવસે થી લઈ 16 નવેમ્બર 2023 ની તારીખ સુધી ઉજવણી કરવામાં આવશે.

10 નવેમ્બર 2023 (શુક્રવાર)ધનતેરસ
12 નવેમ્બર 2023 (રવિવાર)દિવાળી
13 નવેમ્બર 2023 (સોમવાર)વિક્રમ સવંત- નુતન નવું વર્ષ
15 નવેમ્બર 2023 (બુધવાર)ભાઈ બીજ
16 નવેમ્બર 2023 (ગુરુવાર)લાભપાંચમ

Read More : Bhai Bij 2023 : શું છે મહત્ત્વ ! જાણો

Diwali FAQ’s

Q. દિવાળી કેટલા વર્ષોથી ઉજવવામાં આવે છે ? How old is Diwali in years ?

Ans : 2500 વર્ષો થી જૂનો તહેવાર છે

Q. દિવાળી ના દિવસે કોનો જન્મ થયો હતો ? Who was bron on Diwali ?

Ans :ધન ની દેવી લક્ષ્મી માતા જન્મ ની ઉજવણી કરવામાં આવે છે.

Q. દિવાળી ના તહેવાર ને કયા કયા ધર્મ ના લોકો ઉજવાનો કરે છે ? What religion is Diwali ?

Ans : હિન્દુ,શીખ,જૈન,બૌદ્ધ

Q. દિવાળી કયા દેશ ઉજવવામાં આવે છે ? Which country is Diwali From ?

Ans : ભારત સમેત વિશ્વભર માં

Q. શ્રીલંકા માં દિવાળી ને શું કહે છે ? What is Diwali called in Shrilanka ?

Ans : દિપાવલી

Q. અંગ્રેજી માં દિવાળી ને શું કહે છે ? What is Diwali called in English ?

Ans : The Festival Of Lights (Diwali)

Q. થાયલૈંડ માં દિવાળી ને શું કહે છે ? What is Diwali called in Thailand ?

Ans : લોઈ કરાથોંગ (Loi Karathong)

Q. ગોવા માં દિવાળી ને શું કહે છે ? What is Diwali called in Goa ?

Ans : નર્ક ચતુરદશી

3 thoughts on “Diwali 2023 : દિવાળી કેમ મનાવવામાં આવે છે ? જાણો”

Leave a Comment