DPMU Ahmedabad Recruitment 2023 : અમદાવાદ જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માં પરીક્ષા વગર સીધી ભરતી

DPMU Ahmedabad Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે અમદાવાદ જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો અમદાવાદ જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ દ્વારા બહાર પાડેલ DPMU Ahmedabad Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

DPMU Ahmedabad Recruitment 2023

DPMU Ahmedabad Recruitment | જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાજિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ
પોસ્ટ નામવિવિધ
ફોર્મ ભરવાની શરૂઆત21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SSA Gujarat Official Websitehttps://ahmedabaddp.gujarat.gov.in/

પોસ્ટનું નામ | DPMU Ahmedabad Recruitment 2023 Post Name

જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સ્ટાફ નર્સ,ડેટા એન્ટ્રી ઓપરેટર,ઓડીયોમેટ્રિશિયન,કાઉન્સેલર એનસીડી,તેમજ ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | DPMU Ahmedabad Recruitment 2023 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
સ્ટાફ નર્સ07
ડેટા એન્ટ્રી ઓપરેટર01
ઓડીયોમેટ્રિશિયન01
કાઉન્સેલર એનસીડી01
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ01

શૈક્ષણિક લાયકાત | DPMU Ahmedabad Recruitment 2023 Qualification

DPMU Ahmedabad ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાત લિન્ક પર જઈ ડાઉનલોડ કરી વાંચી લેવી.

વયમર્યાદા | DPMU Ahmedabad Recruitment 2023 Age Limit

જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 40 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | DPMU Ahmedabad Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું આપવામાં આવશે જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવામાં આવેલ છે.

પોસ્ટ નામપગારધોરણ
સ્ટાફ નર્સરૂ 13,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ 12,000/-
ઓડીયોમેટ્રિશિયનરૂ 15,000/-
કાઉન્સેલર એનસીડીરૂ 12,000/-
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટરૂ 13,000/-

પસંદગી પક્રિયાં | DPMU Ahmedabad Recruitment 2023 Selection Process

DPMU Ahmedabad ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી અથવા તો મેરીટ આધારિત કરવા માં આવશે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.તેમજ આ ભરતી 11 મહિના ના કરાર આધારિત કરવામાં આવી રહી છે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી.

મહત્ત્વની તારીખ | DPMU Ahmedabad Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | DPMU Ahmedabad Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • કમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ
  • અન્ય

અરજી કેવી રીતે કરવી ? | How to DPMU Ahmedabad Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે આરોગ્ય સેતુ ગુજરાત ની સત્તાવાર વેબસાઇટ પર – https://arogyasathi.gujarat.gov.in/ Current Opening માં જાઓ.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | DPMU Ahmedabad Recruitment 2023Important link

સત્તાવાર જાહેરાત (DPMU Ahmedabad Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (DPMU Ahmedabad Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

Leave a Comment