DRDO meaning : DRDO શું છે અને શું કાર્ય કરે છે ?

DRDO ના અધ્યક્ષ : સમીર વી કામત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
DRDO
DRDO

डीआरडीओ के वर्तमान अध्यक्ष : समीर वी कामत 

      સમીર વી કામત નું પૂરું નામ વેકપટપથી કામત છે. તેમણે 1985 માં iit ખડગપુરમાંથી મેટલજિકલ એન્જિનયરિંગ માં b.tech એન્જિનયરિંગ ડીગ્રી મેળવી છે.સમીર વી કામત 1986 ના DRDO સાથે લેબ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. અને 2017 માં તેમણે ns&m ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

     રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (drdo) ભારતની રક્ષા અનુસંધાન ને લગતા કાર્ય કરતી પ્રમુખ સંસ્થા છે. આ સંસ્થા ભારતીય રક્ષા મંત્રાલય ના સહાયક એકમ તરીકે કાર્ય કરે છે અને આ સંસ્થા ની સ્થાપના 1958 માં માં કરવામાં આવી હતી.આ સંસ્થા ની સંસ્થા ની સ્થાપના ભારતીય સેના તેમજ રક્ષા વિજ્ઞાન ના ટેક્નિકલ વિભાગ તરીકે કરવામાં આવી હતી.જે હાલ માં રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (drdo) નવા નવા ઉપકરણો બનાવવામાં કાર્યરત છે. about drdo 

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન ની સ્થાપના ક્યારે થઈ હતી ? drdo ki sthapna |

डीआरडीओ की स्थापना कब ओर कहा हुई थी ?

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન ની સ્થાપન 1958 માં થઈ હતી.

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન નું મુખ્યાલય કયા આવેલ છે ? drdo headquarters | drdo locations

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન નું  મુખ્યાલય drdo ભવન નવી દિલ્લી માં આવેલ છે. 

 DRDO history  

   1958 માં ડિરેક્ટોરેડ ઓફ ટેકનોલોજી ડેવલોપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ tde અને ડિફેન્સ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ dso ના એકીકરણ સાથે  રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન ની રચના કરવામાં આવી. ત્યાર ના સમય માં  રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન એ 10 સંસ્થાઓ નું એક નાનું સંગઠન હતું. તે સમય પછી આ સંસ્થા એ વિવિધ વિષયો સાથે અને નવી નવી પદ્ધતિ માં વૃદ્ધિ મેળવી. આજ ના સમય માં drdo એરોનોટિક્સ ઇલેક્ટ્રોનિક સાધનો, લડાયક વાહનો,કમ્પ્યુટિંગ સિસ્ટમ એન્જિનયરિંગ સિસ્ટમ,મિસાઈલ,દરિયાય રક્ષા સાધનો, જીવન વિજ્ઞાન,તાલીમ,માહિતી પ્રણાલી જેવી અનેકો શાખા સાથે કાર્ય માં સકલાયેલ છે. તેમક 50 થી વધુ પ્રયોગશાળાઓ છે. 

 DRDO ખાસ કરીને લશ્કરી ટેકનોલોજી ક્ષેત્ર માં મહત્ત્વ નું યોગદાન પ્રદાન કરે છે. તેમજ આ સંસ્થા ભારત રાષ્ટ્ર ને વિજ્ઞાન અને ટેકનોલોજી ની દ્રષ્ટિ એ મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં નિશ્ચિત કાર્ય કરે છે. 

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન માં કેટલા કર્મચારી કાર્ય કરે છે ?

 રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનમાં 25000 ની આસપાસ કર્મચારીઓ કાર્ય કરે છે. 

DRDO full from : ડિફેન્સ રેસર્ચ ડેવલોપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇજેશન drdo full from | drdo full name

DRDO full from (હિન્દી) :  રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન drdo meaning in hindi

DRDO નું મિશન 

  •  રક્ષા સેવા માટે અને અત્યાધુનિક સેન્સર , શસ્ત્ર સુવિધાઓ,વિકાસ અને ઉત્પાદન 
  • સારું ઇનફાસ્ટ્રક્ચર તેમજ પ્રતિબદ્ધ ગુણવત્તા વાળું માનવ બળો નો વિકાસ અને સ્વદેશી ટેકનોલોજી નો ઉપયોગ નો ઉપયોગ કરી નવીનતમ પ્રણાલી બનાવવી. 
  • સૈનિકો ની સુખાકારી ના અત્યાધુનિક સાધનો પ્રદાન કરવા. 

drdo official website : www.drdo.gov.in 

Leave a Comment