Dudhsagar Dairy Recruitment 2023 : દૂધસાગર ડેરી માં પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી

Dudhsagar Dairy Recruitment 2023 :જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, દૂધસાગર ડેરીમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Dudhsagar Dairy Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Dudhsagar Dairy Recruitment 2023
Dudhsagar Dairy Recruitment 2023

Dudhsagar Dairy Recruitment 2023 | દૂધસાગર ડેરી ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાદૂધસાગર ડેરી
પોસ્ટ નામવિવિધ જગ્યા
જાહેરાત તારીખ 04 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 દિન માં
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttp://www.dudhsagardairy.coop/

પોસ્ટનું નામ | Dudhsagar Dairy Bharti 2023 Post Name

દૂધસાગર ડેરી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Dudhsagar Dairy Recruitment 2023 Vacancy

આ ભરતી માં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે જેની ચોક્કસ માહિતી જાહેરાત માં આપેલ નથી.

  • Dy. મેનેજર/સહાયક.મેનેજર/માટે સિનિયર એક્ઝિક્યુટિવ નાગરિક વિભાગ
  • વરિષ્ઠ કાર્યકારી /એક્ઝિક્યુટિવ/સહાયક માટે એક્ઝિક્યુટિવ પશુ આહાર છોડ

શૈક્ષણિક લાયકાત | Dudhsagar Dairy Bharti 2023 Education Qualification

દૂધસાગર ડેરી માં વિવિધ જગ્યા માંટે નીચે મુજબ લાયકાત છે.

Dy. મેનેજર/સહાયક.મેનેજર/માટે સિનિયર એક્ઝિક્યુટિવ નાગરિક વિભાગ

  • ઉમેદવાર B.E ધરાવતો હોવો જોઈએ. (સિવિલ) માન્ય યુનિવર્સિટીમાંથી / પોસ્ટ લાયકાત ધરાવતી સંસ્થા Min. મોટામાં 10 વર્ષનો અનુભવ સિવિલમાં સહકારી/સંસ્થા પ્રોજેક્ટ/બાંધકામ કાર્ય.

વરિષ્ઠ કાર્યકારી /એક્ઝિક્યુટિવ/સહાયક માટે એક્ઝિક્યુટિવ પશુ આહાર છોડ

  • ઉમેદવાર B.V.Sc ધરાવતો હોવો જોઈએ. અને એએચ. & M. V. Sc. (પશુ પોષણ) માન્ય યુનિવર્સિટી /સંસ્થામાંથી પોસ્ટ લાયકાત સાથે ન્યૂનતમ.10 વર્ષ મોટી સહકારી માં અનુભવ સંસ્થામાં.

ઉમર મર્યાદા | Dudhsagar Dairy Bharti 2023 Age Limit

આ ભરતી માં ઉંમર મર્યાદા લઘુત્તમ 45 નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ | Dudhsagar Dairy Bharti 2023 Salary

ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.સરકાર ના નિતી નિયમ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.

અરજી ફી | Dudhsagar Dairy Bharti 2023 Fees

આ ભરતી માં અરજી કરવા માટે એક પણ રૂપિયા ની ચુકવણી કરવાની નથી,અરજી નિશુલ્ક રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા | Dudhsagar Dairy Bharti 2023 Selection Process

આ ભરતી ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

મહત્વની તારીખો | Dudhsagar Dairy Bharti 2023 Date

  • જાહેરાત તારીખ – 04 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 15 માં

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 15માં અરજી ઓફલાઇન મળી રહે તે મુજબ અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને વિગત

  • નામ
  • સરનામુ
  • મોબાઈલ નંબર
  • જન્મ તારીખ
  • શૈક્ષણિક લાયકાત
  • ડિગ્રી પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : Dy. જનરલ મેનેજર (HR, વહીવટ અને કમિશન), મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., હાઇવે રોડ, મહેસાણા-384002 (ગુજરાત)

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “Dudhsagar Dairy Recruitment 2023 : દૂધસાગર ડેરી માં પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment