ECHS Recruitment 2024 : ઇસીએચએસ દ્વારા અલગ અલગ પદ પર ભરતી ની જાહેરાત,જાણો છેલ્લી તારીખ

ECHS Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇસીએચેસમાં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ECHS દ્વારા બહાર પાડેલ ECHS Recruitment 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

ECHS Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાEx-Servicemen Contributory Health Scheme (ECHS)
પોસ્ટ નામઅલગ અલગ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ08 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.echs.gov.in/

પોસ્ટનું નામ | ECHS Recruitment 2024 Post Name

Ex-Servicemen Contributory Health Scheme (ECHS) દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | ECHS Vacancy 2024

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 05 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

શૈક્ષણિક લાયકાત | ECHS Recruitment 2024 Qualification

Ex-Servicemen Contributory Health Scheme (ECHS) ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારના લાયકાતમાં MBBS/Bsc/BDS/DMLT/Diploma/GNM કરેલ હોવું જરૂરી છે.

પગાર ધોરણ | ECHS Recruitment 2024 Salary

અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

પસંદગી પક્રિયાં | ECHS Recruitment 2024 Selection Process

ECHS ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા મા આવશે. જેની તારીખ તમને ઓફલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | ECHS Recruitment 2024 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 ફેબ્રુઆરી 2024

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | ECHS Recruitment 2024 Important Document

  • તમામ જરૂરી આધાર પુરાવા
  • જાહેર માં દરેક દસ્તાવેજ લિસ્ટ આપવામાં આવેલ છે

અરજી મોકલવાનું સરનામું : ઓફિસર ઇન્ચાર્જ સ્ટેશન મુખ્યાલય,(ECHS) કોટ,રાજસ્થાન

ECHS Recruitment 2024 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓફલાઈન અરજી
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

આ ભરતી વિશે પણ જાણો :

Leave a Comment