ECIL Recruitment 2023 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી

ECIL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ એપ્રેન્ટિસ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો ECIL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Electronics Corporation of India Limited Recruitment 2023
Electronics Corporation of India Limited Recruitment 2023

ECIL Recruitment 2023 | Electronics Corporation of India Limited Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ એપ્રેન્ટિસ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ25 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ECIL Recruitment 2023 official websitehttps://www.ecil.co.in/

પોસ્ટનું નામ | ECIL Recruitment 2023 Post Name

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ એપ્રેન્ટિસ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | ECIL Vacancy 2023

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ 484 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
ઇએમ190
ઇલેક્ટ્રિશિયન80
ફિટર80
આર એન્ડ એસી20
ટર્નર20
મશીનિસ્ટ15
મશિનિસ્ટ(જી)10
કોપા40
વેલ્ડર25
પેન્ટર04

શૈક્ષણિક લાયકાત | ECIL Recruitment 2023 Qualification

ECIL ની આ ભરતી માં વિવિધ એપ્રેન્ટિસ જગ્યા માટે ઉમેદવારએ આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલ હોવું જરૂરી છે, લાયકાત ને લગતી વધુ વિગત ECIL Recruitment 2023 Notification માં વાંચી શકો છો.

વયમર્યાદા | ECIL Recruitment 2023 Age Limit

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. 31.10.2023 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. General ઉમેદવારો માટે વધુ માં વધુ વય મર્યાદા 25 વર્ષ, OBC માટે 28 વર્ષ અને SC/ST માટે 30 વર્ષ છે.

પગાર ધોરણ | ECIL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવશે જેની વિગત નીચે માં દર્શાવામાં આવેલ છે.

પોસ્ટનું નામ પગાર ધોરણ
ઇએમરૂ. 8050/-
ઇલેક્ટ્રિશિયનરૂ. 8050/-
ફિટરરૂ. 8050/-
આર એન્ડ એસીરૂ. 8050/-
ટર્નરરૂ. 8050/-
મશીનિસ્ટરૂ. 8050/-
મશિનિસ્ટ(જી)રૂ. 8050/-
કોપારૂ. 7700/-
વેલ્ડરરૂ. 7700/-
પેન્ટરરૂ. 7700/-

પસંદગી પક્રિયાં | ECIL Recruitment 2023 Selection Process

ECIL ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી આઇટીઆઇ મેરીટ કરવા માં આવી શકે છે

  • મેરીટ આધારિત
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

મહત્ત્વની તારીખ | ECIL Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત25 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | ECIL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to ECIL Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • ત્યાર બાદ એપ્રેન્ટિસ પોર્ટલ www.apprenticeshipindia.gov.in પર રજિસ્ટ્રેશન કરો
  • હવે ECIL ની સત્તાવાર વેબસાઇટ પર – https://www.ecil.co.in/Careers > Current Job Openings માં જાઓ.
  • હવે રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટે ✅અહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “ECIL Recruitment 2023 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment