EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 38480 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી

EMRS Recruitment 2023 : જો તમે સરકારી નોકરી તેમજ કાયમી નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, રાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ (જનજાતિ કરી મંત્રાલય દિલ્લી) દ્વારા શિક્ષક,પ્રિન્સિપાલ,વોર્ડન,એકાઉન્ટન્ટ,સ્ટાફ નર્સ ની પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EMRS Recruitment માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો National Tribal Education Committe બહાર પાડેલ EMRS recruitment 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં નોકરી મેળવી ઉજ્વળમાં ભવિષ્ય બનાવી શકે છે.

EMRS Recruitment 2023
EMRS Recruitment 2023

EMRS Recruitment 2023

ભરતી કરનાર સંસ્થારાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ – દિલ્લી
પોસ્ટ નામ શિક્ષક,પ્રિન્સિપાલ,વોર્ડન,એકાઉન્ટન્ટ,સ્ટાફ નર્સ તેમજ અન્ય પોસ્ટ
કુલ જગ્યા38480
અરજી કરવાની છેલ્લી તારીખજૂન 2023 (તારીખ જાણ કરવામાં આવશે)
પગાર46000/- થી 15000/- સુધી (અલગ અલગ પોસ્ટ મુજબ)
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
EMRS Recruitment 2023 official websitehttps://recruitment.nta.nic.in/

પોસ્ટનું નામ

એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી 2023 માં શિક્ષક,પ્રિન્સિપાલ,વોર્ડન,એકાઉન્ટન્ટ,સ્ટાફ નર્સ તેમજ અન્ય પોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર અરજી કરી શકશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 38480 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પ્રિન્સિપલ
વાઇસ પ્રિન્સિપલ
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર
ટ્રેની ગ્રેજ્યુએટ ટીચર
આર્ટ ટીચર
મ્યુઝિક ટીચર
ફિઝિકલ એજ્યુકેશન ટીચર
લાયબ્રેરિયન
કાઉન્સેલર
સ્ટાફ નર્સ
હોટલ વોર્ડન
એકાઉન્ટન્ટ
સિનિયર સેક્રેટરીયન્ટ આસિસ્ટન્ટ
જુનિયર સેક્રેટરીયન્ટ આસિસ્ટન્ટ
કેટરિંગ આસિસ્ટન્ટ
ડ્રાઈવર
ઇલેક્ટ્રિસિયન કમ પ્લમ્બર
લેબ અટેન્ડન્ટ
ગાર્ડનર
કૂક મેસ હેલ્પર
ચોકીદાર
સ્વીપર

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી અરજી કરવી. EMRS Recruitment 2023 Notification નીચે જાહેરાતડાઉનલોડ કરી વાંચી શકો છો.

આ પણ વાંચો : GIDB gandhinagar Recruitment 2023 : ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર ભરતી જાહેર,રૂપિયા 75,000 સુધી પગાર મહિને

પગાર ધોરણ

એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ ભરતી 2023 માં પસંદગી થનાર ઉમેદવાર ને જુદી જુદી પોસ્ટ મુજબ (લેવલ અનુસાર) પગાર મળવાપાત્ર રહશે, જેની વિગત જાહેરાત માં વાંચી લેવી.

મહત્ત્વની તારીખ

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત 08 જૂન 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ જૂન 2023 (તારીખ ટુંક સમયમાં જાહેર થશે)
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ તારીખ ટુંક સમયમાં જાહેર થશે

અરજી કી રીતે કરવી ?

  • સૌ પ્રથમ , રાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ દિલ્લી દ્વારા બહાર પાડેલ જાહેરાત વાંચી માહિતી લો.
  • રાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ દિલ્લી સત્તાવાર વેબસાઇટ https://recruitment.nta.nic.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી,એપ્લિકેશન નંબર મેળવો.
  • ત્યાર બાદ લૉગ ઇન કરો અને Apply now બટન પર ક્લિક કરો.
  • એક ફોર્મ ખુલશે તેમ માંગ્યા મુજબ વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગત ભર્યા બાદ સબમિટ કરી,ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

આ પણ વાંચો : GSPC LNG Gandhinagar Recruitment 2023 : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી,જાણો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય વિગતો

EMRS Vacancy 2023 FAQ’s

  1. EMRS Vacancy 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  2. EMRS Vacancy 2023 અરજી કેવી રીતે કરવી ?

    https://recruitment.nta.nic.in/ પર જઈ

  3. EMRS Vacancy 2023 મા શૈક્ષણિક લાયકાત શું છે?

    શૈક્ષણિક લાયકાત ને લગતી માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

  4. EMRS નું પૂરું નામ શું છે?

    એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ

1 thought on “EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 38480 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી”

Leave a Comment