ESIC Recruitment 2023 : કર્મચારી રાજ્ય વીમા નિગમ માં સરકારી નોકરી મેળવવાની તક,પગારધોરણ રૂ92,300

ESIC Recruitment 2023 :જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ESIC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

કર્મચારી રાજ્ય વીમા નિગમ

ESIC Recruitment 2023 | કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓકટોબર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://esic.gov.in/

પોસ્ટનું નામ

કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન /ઓફલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 43 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

આ ભરતી માં ECG ટેકનિશિયન 06 ,જુનિયર રેડિયોગ્રાફર 17,જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ 15,ઓટી મદદનીશ 10,ફાર્માસિસ્ટ (એલોપેથિક) 04,ફાર્માસિસ્ટ (આયુર્વેદ) 02,રેડિયોગ્રાફર 02 જેટલી જગ્યા પર થશે.

શૈક્ષણિક લાયકાત

કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.

વયમર્યાદા

આ ભરતી માં સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ

સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નિયમોનુસાર પગાર મળવપાત્ર થશે.

પોસ્ટનું નામ પગારધોરણ
ECG ટેકનિશિયનપે મેટ્રિક્સમાં લેવલ-4 (રૂ.25500 થી રૂ.81100).
જુનિયર રેડિયોગ્રાફરપે મેટ્રિક્સમાં લેવલ-3 (રૂ.21,700 થી રૂ.69,100).
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ પે મેટ્રિક્સમાં લેવલ-5 (રૂ.29200 થી રૂ.92300).
ઓટી મદદનીશપે મેટ્રિક્સમાં લેવલ-3 (રૂ.21,700 થી રૂ.69,100).
ફાર્માસિસ્ટ (એલોપેથિક)પે મેટ્રિક્સમાં લેવલ-5 (રૂ.29200 થી રૂ.92300).
ફાર્માસિસ્ટ (આયુર્વેદ)પે મેટ્રિક્સમાં લેવલ-5 (રૂ.29200 થી રૂ.92300).
રેડિયોગ્રાફરપે મેટ્રિક્સમાં લેવલ-5 (રૂ.29200 થી રૂ.92300).

પસંદગી પ્રક્રિયા

આ ભરતી લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા 1
  • લેખિત પરીક્ષા 2

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત – 30 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -30 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • ડાબા અંગૂઠાનું નિશાન
  • હસ્તલિખિત ઘોષણા
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/esicjan23/ પર જાઓ.
  • ત્યાર બાદ Click here for Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :