EXIM Bank Recruitment 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં માં 45 જગ્યા પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી

EXIM Bank Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો EXIM Bank Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

EXIM Bank Recruitment 2023
EXIM Bank Recruitment 2023

EXIM Bank Recruitment 2023 | EXIM Bank Career

ભરતી કરનાર સંસ્થાભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત21 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
પગારરૂ.55,000 સ્ટાઇપેન્ડ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://www.eximbankindia.in/

પોસ્ટનું નામ | #EXIM Bank Recruitment 2023 Post Name

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | #EXIM Bank Recruitment 2023 Vacancy

આ ભરતી માં 45 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે વિવિધ જગ્યા ની કુલ જગ્યા છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (બેંકિંગ કામગીરી)35
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (ડિજિટલ ટેકનોલોજી)07
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (રાજભાષા)02
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (વહીવટ)01

શૈક્ષણિક લાયકાત | #EXIM Bank Recruitment 2023 Qualification

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે જેની વિગત નીચે મુજબ આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામલાયકાત
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (બેંકિંગ કામગીરી)MBA/PGDBA, ફાઇનાન્સમાં વિશેષતા સાથે અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA). MBA/PGDBA કોર્સ
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (ડિજિટલ ટેકનોલોજી)B.E/B. Tech કમ્પ્યુટર સાયન્સ / માહિતીમાં ડિગ્રીટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (રાજભાષા) માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી હિન્દી કે અંગ્રેજી
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (વહીવટ)એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી સાથે MBA/PGDBA

વયમર્યાદા | #EXIM Bank Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 30 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.અલગ અલગ કેટેગરી મુજબ વય મર્યાદા છે જે જાહેરાત માં વાંચી લેવું.

SC/ST30 વર્ષ
OBC28 વર્ષ
PwBD40 વર્ષ
PwBD (OBC)38 વર્ષ
PwBD (Gen/EWS)35 વર્ષ

પગાર ધોરણ | #EXIM Bank Recruitment 2023 Salary

આ ભરતી માં મેનેજમેન્ટ તાલીમાર્થી પસંદ કરેલા ઉમેદવારો મહિને રૂ.55,000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયાં | #EXIM Bank Recruitment 2023 Selection Process

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • ઓનલાઈન કસોટી
  • વ્યક્તિગત ઈન્ટરવ્યુ

મહત્વની તારીખો | #EXIM Bank Recruitment 2023 Last Date

  • અરજી કરવાની શરૂઆત – 21 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -10 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | #EXIM Bank Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.eximbankindia.in/ પર જાઓ.
  • હવે Click Here to Apply પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઓ :

1 thought on “EXIM Bank Recruitment 2023 : ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં માં 45 જગ્યા પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment