Flipkart Big Billion Days Sale માં Apple Iphone 14 મળશે માત્ર 49,999 રૂપિયા માં,જાણો શું છે ઓફર

Flipkart Big Billion Days Sale 2023 : ફ્લિપકાર્ટ એ 8 ઓકટોબર 2023 થી વર્ષ દરમિયાની સૌથી મોટી બિગ બિલિયન સેલ લોન્ચ થવા જઈ રહ્યો છે,જેમાં ઘણા બધા લોકો Iphone 14 ની ખરીદી માટે આતુરતા થી રાહ જોઈ રહ્યા છે કે મોબાઈલ કેટલી ઓછી કિમત માં મળશે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Flipkart Big Billion Days Sale 
Flipkart Big Billion Days Sale 

Flipkart Big Billion Days Sale 2023 : ફ્લિપકાર્ટ એ 8 ઓકટોબર 2023 થી વર્ષ દરમિયાની સૌથી મોટી બિગ બિલિયન સેલ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેમાં ઘણા બધા લોકો Iphone 14 ની ખરીદી માટે આતુરતા થી રાહ જોઈ રહ્યા છે કે મોબાઈલ કેટલી ઓછી કિમત માં મળશે . Apple Iphone 15 લોન્ચ થતાં Apple Iphone 14 ની કિમત માં નીચું સ્તર થઈ રહ્યું છે એવામાં Flipkart Big Billion Days Sale Offer લાવી Apple Iphone 14 ખરીદી પર બમ્પર ઓફર લોન્ચ કરી છે જેમાં માત્ર 49,999 રૂપિયા માં મળી રહશે.

આ ઓફ્ફર 8 ઓકટોબર 2023 થી લઈ 15 ઓકટોબર 2023 સુધી ચાલવાની છે જેમાં ઘણી બધી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તદ્દન નીચા ભાવે મળશે,Apple Iphone 14 તમે 15,999 જેટલી ઓછી કિમત માં આ Sale દરમિયાન ખરીદી શકશો.

આ સેલમાં ફ્લિપકાર્ટ Apple iPhone 14ને ₹20,000 સુધીની ભારે છૂટ આપશે. આનાથી iPhone 14ની પ્રારંભિક કિંમત ₹69,999થી ઘટીને ₹49,999 થઈ જશે.પર આ ઓફ્ફર નો લાભ લેવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે.

શરત નંબર 1 : બિલબોર્ડ ના માધ્યમ થી બતાવવામાં આવી છે જો તમને તમારો બોસ ભારત અને અફગાનિસ્તાન ની મેચ જોવા માટે છુટ્ટી આપે,તો બિગ બિલિયન ડે દરમિયાન Apple Iphone 14 ની કિમત માં 4000 રૂપિયા ઓછા થઈ જશે.

શરત નંબર 2 : આ શરત થોડી મુશ્કેલ છે,આમાં બેનર પર લખ્યું છે કે જો કોઈ આ સિગ્નલ પર હોર્ન નહીં વગાડે,તો બિગ બિલિયન ડે દરમિયાન Apple Iphone 14 ની કિમત માં 3000 રૂપિયા ઓછા થઈ જશે.

શરત નંબર 3 : આ શરણ ફ્લિપકાર્ટ એ ઇન ફ્લાઈટ ના માધ્યમ થી કરી છે, જેમાં સ્પાઇજેટ સાથે ગઠબંધન કરી,ઇ કોમર્સ પ્લેટફોર્મ એ લેન્ડિંગ થઈ ગયા બાદ યાત્રીઑના બેસી રહેવા પર બિગ બિલિયન ડે દરમિયાન Apple Iphone 14 ની કિમત માં 3000 રૂપિયા ઓછા થઈ જશે.

Flipkart એ ઘોષણા કરી દીધી છે બધુ સફળતા પૂર્વક થઈ ગયું છે,જેમાં Iphone 14 ની કિમત ઘટાડી ને 49,999 રૂપિયા કરી દેવામાં આવી છે,આ ઓફ્ર ફક્ત લિમિટેડ સમય માટે મૂકવામાં આવશે અને જો તમે તમારો જૂનો iphone આપી નવો iphone 14 લઈ શકશો ,એક્સ્ચેન્જ ઓફર માં તમને iphone 14 માં 34,000 સુધી ની છૂટછાટ મળશે. ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડેઝ સેલમાં iPhone 14 ઉપરાંત, અન્ય ઘણા પ્રોડક્ટ્સ પર પણ છૂટ આપવામાં આવશે. આમાં ટીવી, ફ્રિજ, એસી, મોબાઇલ ફોન, કમ્પ્યુટર વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Comment