ganesh chaturthi 2023 : ગણેશ ચતુર્થી ની શરૂઆત ક્યારે થઈ ? ગણેશ ચતુર્થી ની પૌરાણિક કથા શું છે ?

Ganesh Chaturthi
Ganesh Chaturthi

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2022 માં ગણેશ ચતુર્થી ક્યારે છે ? when is ganesh chaturthi in 2022 | ganesh chaturthi 2022 date | ganesh chaturthi kab hai

   2022 માં ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ બુધવાર ના દિવસે છે.

ગણેશ ચતુર્થી તહેવાની શરૂઆત | who started ganesh chaturthi and why ? 

   ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવ ની શરૂઆત 1893 ના સમયગાળા દરમિયાન લોકમાન્ય બાલ ગંગાધર તિલકએ  મહારાષ્ટ્ર માં કરી હતી . 1893 ના સમય માં પણ ગણપતિ ઉત્સવ નો તહેવાર મનાવવા માં હતો પણ ત્યાર સમય માં લોકો પોતાના ઘરમાં જ ગણપતિ ની સ્થાપના કરતાં હતા. તે સમય માં આજ ના સમય માં જે પંડાલોમા આયોજનો થાય છે તે ત્યાર ના સમય માં આવા મોટા પ્રમાણ માં આયોજનો નહતા થતાં. અને સામૂહીક ગણપતિ ની સ્થાપન પણ ના થતું હતી. લોકમાન્ય બાલ ગંગાધર તિલક તે સમયમાં એક યુવા અને નીડર કાંતિકારી ગરમ મિજાજ નો યુવા નેતા હતો. ganesh chaturthi in hindi 

ganesh chaturthi
ganeshji

      બાલ ગંગાધર તિલકએ જાત,સમાજ,ધર્મ ને ભૂલી લોકો એક સાથે રહે અને સામૂહિકતાની ભાવના જળવાઈ રહે એ માટે લોકમાન્ય બાલ ગંગાધર તિલકએ સાર્વજનિક ગણપતિ ની સ્થાપન કરવાની શરૂઆત કરી હતી. લોકમાન્ય બાલ ગંગાધર તિલકએ આ સાર્વજનિક ગણપતિ સ્થાપના કરવાનો અર્થ લોકો સુધી વધારેમાં વધારે પહોંચી સ્વરાજ માટે એક જૂટ કરવા એ ઉદેશ થી સાર્વજનિક ગણપતિ ની સ્થાપના કરવાની નક્કી કર્યું અને એક મંચ ઊભું કર્યું હતું. 

 લોકમાન્ય બાલ ગંગાધર તિલકએ સાર્વજનિક ગણપતિ સ્થાપના કરી તે પહેલા શરૂઆત માં શિવાજી મહારાજ ના માતા જીજાબાઈ દ્વારા થઈ હતી.આગળી જતાં પેસવાઓએ આ તહેવાર ને આગળી લઈ ગયા હતા,અને બાલ ગંગાધર તિલકએ એની રાષ્ટ્રીય પહેચાન આપવી.

    તેમજ એમ પણ માનવામાં આવે છે કે મરાઠા શાંશનકાળ દરમિયાન છત્રપતિ શિવાજી એ ગણપતિ ઉત્સવ ની સ્થાપના કરી હતી. 

પૌરાણિક ગણેશ ચતુર્થી ની કથા : ganesh chaturthi story | gouwri ganesh festival 

   પૌરાણિક તેમજ પ્રચલિત કથા ના અનુસંધાન એકવાર દેવતાઓ ઘણી બધી આપદાઓ થી  ઘેરાયેલા હતા. ત્યારે તમામ દેવતા ઓ મદદ માગવા માટે શિવજી પાસે ગયા, એ સમયે ગણપતીજી અને કાર્તિકે પણ શિવજી સાથે જ બેઠા હતા. તમામ દેવતા ઓ ની વાત સાંભળી ને શિવજી એ ગણેશજી અને કાર્તિકે ને પૂછ્યું તમારા બંને માંથી દેવતાઓ ના કષ્ટો નું નિવારણ કોણ કરી શકે છે. ત્યારે કાર્તિકે અને ગણેશજી એમ બંને આ કાર્ય માટે સક્ષમ બતાવ્યા.

   ત્યારે ભગવાન શિવજી એ બંને ની પરીક્ષા લેતા કહ્યું તમારા બંને માંથી જે પહેલા પૃથ્વી નું પરિભ્રમણ કરી ને આવશે તે દેવતાઓની મદદ કરવા માટે જશે. 

    ભગવાન શિવજી ના મુખ માંથી આ વચન સાંભળી ને કાર્તિકે પોતાનું વાહન મોર ને લઈ બેસી ને નીકળી ગયો પરંતુ ગણેશજી વિચાર માં પડી ગયો,ઉંદર ઉપર બેસી ને આખી પૃથ્વી નું પરિભ્રમણ કરીશું તો ઘણો સમય લાગી જશે,ત્યારે ગણેશજી ને એક ઉપાય આવ્યો ગણેશજી પોતાના સ્થાન પરથી ઉઠ્યો અને માતા પિતાની સાત વાર પરિક્રમા કરી પાછો પોતાના સ્થાને બેસી ગયો. પરિક્રમા પૂરી કરી કાર્તિકે પણ આવી ગયો,અને પોતાને વિજેતા કહેવા લાગ્યોત્યારે શિવજી એ ગણેશજી ને પૃથ્વી નું પરિભ્રમણ ના કરવાનું કારણ પૂછ્યું . 

    ત્યારે ગણેશજી એ કહ્યું – માતા પિતા ના ચરણો માં સમસ્ત લોક નો સમાવેશ થાય છે આ સાંભળીને ભગવાન શિવજી એ ગણેશજી ને દેવતાઓનું સંકટ દૂર કરવા માટે ની આજ્ઞા આપી દીધી,આ પ્રમાણે શિવજી એ ગણેશજી ને આશીર્વાદ આપ્યા હતા કે એક દિવસ જે તારી પૂજા કરશે અને રાત્રિ ના સમય માં ચંદ્રમા ને અદેય આપશે એને ત્રણેય તાપ એટલે કે દૈહિક તાપ,દૈવિક તાપ,ભૌતિક તાપ દૂર થશે,આ વ્રત રાખવાથી બધા પ્રકાર ના દુખ દૂર થશે અને જીવન માં ભૌતિક સુખની પ્રાપ્તિ થશે,તેમજ બધેય બાજુ થી મનુષ્યની સુખ સમૃદ્ધિ થશે. 

Read More : Krishna janmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી કથા શું છે ? વાંચો

ગણેશ ચતુર્થી નો તહેવાર કેમ મનાવવા માં આવે છે ? why it is celebrated ? 

    ગણેશ ચતુર્થી હિન્દુઓનો એક પ્રમુખ તહેવારો માનો એક તહેવાર માનવામાં આવે છે પરંતુ આ તહેવાર મહરાષ્ટ્ર રાજ્ય માં મોટા પ્રમાણ માં મનાવવા માં આવે છે, પુરાણો ના અનુસાર આ દિવસે ગણેશજી નો જન્મ થયો હતો. એટલા માટે ગણેશ ચતુર્થી તહેવાર મનાવવામાં આવે છે અને ભગવાન ગણેશજી ની પૂજા કરવામાં આવે છે. 

Leave a Comment