Ganesh Visarjan 2023 : ગણપતિ ને આ વિધિ થી કરો વિદાય, વિસર્જન સમયે શું ધ્યાન રાખવું

Ganesh Visarjan 2023 : ગણેશ ચતુર્થી નો ઉત્સવ 19 sptember 2023 ના દિવસે શરૂઆત થઈ ચૂકી છે અને ગણપતિ વિસર્જન કરવા માં આવે છે શું શું વિધિ કરવામાં આવે છે જાણીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Ganesh Visarjan

Ganesh Visarjan 2023 : ગણેશ ચતુર્થી ની શરૂઆત 19 sptember 2023 ના દિને થી આ ઉત્સવ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમુક લોકો બે દિવસ,ત્રણ,દિવસ,પાંચ દિવસ,સાત દિવસ ગણેશજી ની પૂજા કરે છે એને ગણેશજીને  ત્યાર પછી વિસર્જન કરે છે.

 10 દિવસ સુધી ઘણા ધામ ધૂમ થી ગણેશ ઉત્સવ ની ઉજવણી કરે છે. ઢોલ નગારા વગાડી ને ગણપતિ બાપ્પા ને લોકો ઘરે લાવે છે. પૂરી વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. સવાર સાંજ ગણેશજી ને થાળ ચઢાવવામાં આવે છે. સાંજ ના સમયે ભજન કીર્તન કરવામાં આવે છે. 

ગણેશ વિસર્જન ની વિધિ

  • ગણપતિ ને વિસર્જન સમયે પૂરી વિધિ વિધાન સાથે ગણેશજી એની જગ્યા પરથી ઉઠાડવો 
  • જે રીતે ગણપતિ આગમન સમયે વાજતે ગાજતે લાવ્યા હતા એ રીતે ગણેશજી ને વિસર્જન કરવું. 
  • ફૂલ,ફળ,ગુલાલ,અબીલ,સિંદુર,નારિયળ,હળદર,કુમકુમ,લવીંગ,પાન,સુપારી અર્પણ કરવું.
  •  
  • ગણપતિજી નો પ્રિય ભોગ મોદક અને લાડુ જરૂર ચઢાવો. 
  • ગણેશજી ને વિસર્જન કરવા માટે લઈ જતાં વખતે dj ના તળે અથવા ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. 
  • ગણેશ જી ને વિસર્જન પેહલા આરતી કરી ભોગ લગવવામાં આવે છે. 
  • સંભવ હોય તો ગણેશ મૂર્તિ ને ઘર ના આંગણા માં પાણી વ્યવસ્થા કરી ત્યાં જ વિસર્જિત કરો. 
  • વિસર્જન વખતે ગણપતિ નું મુખ સામેની તરફ હોવું જોઈએ . આગળ નું મો રાખી વિસર્જન ના કરવું. 

1 thought on “Ganesh Visarjan 2023 : ગણપતિ ને આ વિધિ થી કરો વિદાય, વિસર્જન સમયે શું ધ્યાન રાખવું”

Leave a Comment