GETCO Vidhyut sahayak bharti 2024 – 153 જગ્યા

Vidhyut sahayak bharti 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, Gujarat Energy Transmission Corporation Ltd માં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી (જેમકે લાયકાત,પોસ્ટ,પગાર,અરજી ફી,પસંદગી પક્રિયા,તારીખ,અરજી પક્રિયા) આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
 Vidhyut sahayak bharti 2024

Vidhyut Sahayak Bharti 2024 જાણકારી

ભરતી કરનાર સંસ્થાGujarat Energy Transmission Corporation Ltd
પોસ્ટ નામવિદ્યુત સહાયક
અરજી કરવાની શરૂઆત11 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ01 એપ્રિલ 2024
પગારરૂ.22,750 – 26650 /-
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
GETCO Official websitewww.getco.co.in

પોસ્ટ નામ

Gujarat Energy Transmission Corporation Ltd દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિદ્યુત સહાયકની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

  • વિદ્યુત સહાયક

કુલ જગ્યા

આ ભરતી માં વિદ્યુત સહાયકની જગ્યા માટે કુલ 153 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

SCSTSEBC EWS UR PwD
794715756

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
વિદ્યુત સહાયકડિપ્લોમા ઇલેક્ટ્રીકલ પૂર્ણ સમય
સાથે માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ
છેલ્લા વર્ષ/ 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરમાં ન્યૂનતમ 55%.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
વિદ્યુત સહાયકરૂ.22,750 – 26650 /-

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત11 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ01 એપ્રિલ 2024

વય મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા
વિદ્યુત સહાયકUnreserved શ્રેણી માટે: 35 વર્ષ અને
Reservedઅને EWS કેટેગરી માટે: 40 વર્ષ
(જાહેરાતની તારીખે ઉપલી વય મર્યાદા એટલે કે 06-03-2024)

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment