GIDB gandhinagar Recruitment 2023 : ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર ભરતી જાહેર,રૂપિયા 75,000 સુધી પગાર મહિને

GIDB gandhinagar Recruitment 2023 : જો તમે સરકારી નોકરી તેમજ કાયમી નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર,જુનિયર ટાઉન પ્લાનર,પ્લાનિંગ આસિસ્ટન્ટ,ઓટોકેટ ઓપરેટર ની પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરી છે. GIDB gandhinagar Recruitment 2023 ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GIDB gandhinagar Recruitment માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Gujarat infrastructure Development Board બહાર પાડેલ Gidb gandhinagar recruitment 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી gidb careers ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે છે.

GIDB gandhinagar Recruitment 2023

GIDB gandhinagar Vacancy 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ – ગાંધીનગર
પોસ્ટ નામટાઉન પ્લાનિંગ ઓફિસર,જુનિયર ટાઉન પ્લાનર,પ્લાનિંગ આસિસ્ટન્ટ,ઓટોકેટ ઓપરેટર
કુલ જગ્યા19
અરજી કરવાની છેલ્લી તારીખ27 જૂન 2023
પગારટાઉન પ્લાનિંગ ઓફિસર – Rs 75000 ,જુનિયર ટાઉન પ્લાનર – Rs 32,000,પ્લાનિંગ આસિસ્ટન્ટ – Rs30000,ઓટોકેટ ઓપરેટર – Rs13000
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
GIDB Gandhinagar Recruitment 2023 Official Websitewww.gidb.org

પોસ્ટનું નામ

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર ભરતી 2023 માં ટાઉન પ્લાનિંગ ઓફિસર,જુનિયર ટાઉન પ્લાનર,પ્લાનિંગ આસિસ્ટન્ટ,ઓટોકેટ ઓપરેટર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર અરજી કરી શકશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 19 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટકુલ જગ્યા
ટાઉન પ્લાનિંગ ઓફિસર10
જુનિયર ટાઉન પ્લાનર04
પ્લાનિંગ આસિસ્ટન્ટ02
ઓટોકેટ ઓપરેટર03

આ પણ વાંચો : GSPC LNG Gandhinagar Recruitment 2023 : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી,જાણો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય વિગતો

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી અરજી કરવી.

પગાર ધોરણ

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉમેદવારની પસંદગી થયા બાદ પસંદગી થનાર ઉમેદવાર ને મહિને નીચે જણાવ્યા મુજબ પગાર મળવાપાત્ર રહશે.

પોસ્ટપગાર ધોરણ
ટાઉન પ્લાનિંગ ઓફિસરRs 75000
જુનિયર ટાઉન પ્લાનરRs 32000
પ્લાનિંગ આસિસ્ટન્ટRs 30000
ઓટોકેટ ઓપરેટરRs 13000

મહત્ત્વની તારીખ

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત 08 જૂન 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ08 જૂન 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ27 જૂન 2023

આ પણ વાંચો : IITE Gandhinagar Recruitment: આઇઆઇટીઈ ગાંધીનગરમાં 74 થી વધુ જગ્યા પર નોકરી મેળવવાનો મોકો,જાણો ભરતી ની વિસ્તૃત માહિતી

અરજી કી રીતે કરવી ?

આ ભરતી માં ઉમેદવારે અરજી ઓફલાઇન મોકલવાની રહશે, જેનું સરનામું તમને નીચે મુજબ આપવામાં આવેલ છે. જે 27 જૂન 2023 સુધી માં મોકલી આપવાનું રહશે.

સરનામું : GIDB, Block 18, 8th Floor, Udyog Bhavan, Sector – 11,
Gandhinagar – 382010.

મહત્ત્વની લિન્ક

Gidb gandhinagar recruitment 2023 notificationઅહી ક્લિક કરો
GIDB Gandhinagar Recruitment 2023 Official Websiteઅહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો

GIDB gandhinagar Vacancy 2023 FAQ’s

  1. GIDB gandhinagar Vacancy 2023 ની અરજી કેવી રીતે કરવી ?

    ઓફલાઈન ઉપર આપેલ સરનામું પર

  2. GIDB gandhinagar Vacancy 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કી છે ?

    27 જૂન 2023

1 thought on “GIDB gandhinagar Recruitment 2023 : ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર ભરતી જાહેર,રૂપિયા 75,000 સુધી પગાર મહિને”

Leave a Comment