GMRC Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતીની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી

GMRC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો GMRC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GMRC Recruitment 2023
GMRC Recruitment 2023

GMRC Recruitment 2023 | Gujarat Metro Rail Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત04 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓકટોબર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ | BEL Recruitment 2023 Post Name

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે

કુલ જગ્યા | BEL Recruitment 2023 Vacancy

આ ભરતી માં 70 થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે. GMRC લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો પાસેથી નીચેની પોસ્ટ્સ મુજબ અરજીઓ આમંત્રિત કરે છે અને નિમણૂંકો ફક્ત “કરાર” પર ઓછામાં ઓછા 3 વર્ષથી 5 વર્ષ, પ્રમાણભૂત શરતો પર હશે.

સિવિલ પોઝિશન્સ

  1. ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ)
  2. એડિશનલ જનરલ મેનેજર/જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ)
  3. સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ)
  4. સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ સેફ્ટી)
  5. સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (ટ્રેક)
  6. મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (મલ્ટી મૉડલ ઈન્ટિગ્રેશન)
  7. મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ)
  8. મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ-QA/AC)
  9. મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (ટ્રેક)

સિસ્ટમ પોઝિશન્સ

  • જનરલ મેનેજર(ટ્રેક્શન)
  • જનરલ મેનેજર(રોલિંગ સ્ટોક)
  • જનરલ મેનેજર(E&M)
  • અધિક જનરલમેનેજર/સંયુક્તજનરલ મેનેજર(ટ્રેક્શન)
  • એડિશનલ જનરલ મેનેજર / જોઈન્ટ જનરલ મેનેજર (E&M)
  • જોઈન્ટ જનરલ મેનેજર (રોલિંગસ્ટોક)
  • સંયુક્ત જનરલ મેનેજર (સિગ્નલિંગ)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (ટ્રેક્શન)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (E&M)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (સિગ્નલિંગ)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (ટેલિકોમ)
  • મેનેજર/સહાયક.મેનેજર (ટ્રેક્શન)
  • મેનેજર/સહાયક.મેનેજર (રોલિંગ સ્ટોક)
  • મેનેજર/સહાયક.મેનેજર (E&M)
  • મેનેજર/સહાયક.મેનેજર (UG-E&M)
  • મેનેજર/સહાયક.મેનેજર (સિગ્નલિંગ અને PSD)
  • મેનેજર/સહાયક.મેનેજર (ટેલિકોમ અને AFC)
  • ઇજનેર – સિનિયર ગ્રેડ (રોલિંગ સ્ટોક)
  • ઇજનેર – સિનિયર ગ્રેડ (E&M)
  • ઇજનેર – સિનિયર ગ્રેડ (ટ્રેક્શન)

સપોર્ટ ફંક્શન

  • સહાયક મેનેજર (HR)

શૈક્ષણિક લાયકાત | BEL Recruitment 2023 Qualification

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી થશે જેની લાયકાત તમે નોટિફિકેશન માં વાંચી શકો છો.

વયમર્યાદા | BEL Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 32 થી 58 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.અલગ અલગ પોસ્ટ મુજબ વય મર્યાદા છે જે જાહેરાત માં વાંચી લેવું.

પગાર ધોરણ | BEL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદ કરેલા ઉમેદવારો અલગ અલગ પોસ્ટ મુજબ પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયાં | BEL Recruitment 2023 Selection Process

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • ઇન્ટરવ્યુ

ઇન્ટરવ્યુનો સમય અને તારીખ

સમય, તારીખ અને સ્થળ દર્શાવતા શોર્ટલિસ્ટ થયેલા અરજદારોને ઇન્ટરવ્યુ માટે કોલ લેટર જારી કરવામાં આવશે.રજિસ્ટર્ડ ઈમેલ દ્વારા

મહત્વની તારીખો | BEL Recruitment 2023 Last Date

  • અરજી કરવાની શરૂઆત – 04 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -17 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | BEL Recruitment 2023 Important Document

  • અરજદારોએ તેમની ઉંમર, લાયકાતના સમર્થનમાં નીચેના દસ્તાવેજો જોડવા અને અનુભવ.
  • ઉંમરનો પુરાવો: મેટ્રિક/જન્મ પ્રમાણપત્ર/આધાર કાર્ડ
  • શૈક્ષણિક લાયકાત: આખું વર્ષ/સેમેસ્ટર માર્કશીટ અને ડિગ્રી/ડિપ્લોમા પ્રમાણપત્રો
  • અનુભવ: જોડાવાની તારીખ, તારીખની વિગતો સાથે ભૂતકાળની નોકરીઓનું અનુભવ/સેવા પ્રમાણપત્ર
  • રિલિવિંગ, વિભાગે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે.
  • વર્તમાન સંસ્થાની વિગતો: એપોઇન્ટમેન્ટ લેટર, જોડાવાની તારીખનો પુરાવો અને નવીનતમ પેસ્લિપ, ફોર્મ
    -છેલ્લા ત્રણ વર્ષના 16 વગેરે.
  • બધા પ્રમાણપત્રો ક્રમિક ક્રમમાં જોડવા જોઈએ.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ http://www.gujaratmetrorail.com/careers/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઑ :

3 thoughts on “GMRC Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતીની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment