Gold Price : સોનાના ભાવ માં 5154 હજાર નો ઘટાડો , તહેવાર ની સિઝન માં સોનું ખરીદવાની ઉજ્વળ તક

Gold Price : જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યા છે તેમ તેમ સોનાના ભાવ ના સતત ઘટાડો થઈ રહ્યો છે,જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા આ બેસ્ટ સમય છે,સોનાનો ભાવ છેલ્લા 1 અઠવાડિયા થી 10 ગ્રામ દીઠ 3000 થી વધુ નો ભાવ માં ઘટાડો જોવા મળ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gold Rate Today
Gold Rate Today

જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યા છે તેમ તેમ સોનાના ભાવ ના સતત ઘટાડો થઈ રહ્યો છે,જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા આ બેસ્ટ સમય છે,સોનાનો ભાવ છેલ્લા 1 અઠવાડિયા થી 10 ગ્રામ દીઠ 3000 થી વધુ નો ભાવ માં ઘટાડો જોવા મળ્યો છે. આ સોનાનો ભાવ ઘટાડો સંપૂર્ણ વૈશ્વિકસ્તર પર જોવા મળી રહ્યો છે

સોનાનો ભાવ 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. આ વર્ષમાં લગભગ 3000 હજારનો ઘટાડો જોવા મળ્યો છે.

તહેવાર માં સોનના વેચાણ માં વધારો

આ ભાવ ઘટાડા ને પગલે નજીક માં દિવાળી અને ધનતેરસ નો તહેવાર પણ આવી રહ્યા છે ગુજરાત સહિત સંપૂર્ણ વિશ્વ માં સોનુની ખરીદી કરનાર લોકો માટે ખાસ મોકો છે , જ્વેલર્સ ભાવ ઘટાડા ને કારણે આ વખતે સોનાની ખરીદી માં 30 ટકા વધારા નો અનુમાન લગાવી રહ્યા છે. લોકો માં ભાવ ઘટાડા ને કારણે અનેરો ઉત્સાહ જોવા માલ રહ્યો છે.

ભૂકંપ સંબંધિત સલામતીની માહિતી : ભૂકંપ વિશેની 10 રસપ્રદ બાબતો જે તમે કદાચ ન જાણતા હોય!

આ સોનાના ભાવ ઘટાડાના ઘણા કારણો છે, જેમાં વૈશ્વિક નાણાકીય બજારમાં અસ્થિરતા, વૈશ્વિક વ્યાજ દરોમાં વધારો અને ભારતમાં ઉચ્ચ મોંઘવારીનો સમાવેશ થાય છે.આ ઘટાડો તહેવારની સિઝનમાં સોનું ખરીદવા માટે એક ઉજ્વળ તક છે. ભારતમાં, સોનું એક પ્રતિષ્ઠિત રોકાણ અને ખરીદીનો વસ્તુ છે. તહેવારો દરમિયાન, લોકો તેમના પરિવાર અને મિત્રોને સોનાના આભૂષણો આપવાનું પસંદ કરે છે.

સોનું ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ?

સોનું ખરીદતી વખતે, તે ચકાસવાનું ભૂલશો નહીં કે તે 99.9% સ્વચ્છ છે.

તમે સોનું ઓનલાઇન અથવા ઓફલાઇન બંનેથી ખરીદી શકો છો.

સોનું ખરીદતી વખતે, વિશ્વસનીય વિક્રેતા પાસેથી ખરીદો.

તમે સોનું ખરીદતી વખતે, તેનો ભાવ ચકાસવાનું ભૂલશો નહીં.

આજ નો સોનાનો ભાવ (Gold Rate Today)

24 કેરેટ સોનાનો ભાવ

1 ગ્રામ: ₹5,723

8 ગ્રામ: ₹45,784

10 ગ્રામ: ₹57,230

100 ગ્રામ: ₹572,300

22 કેરેટ સોનાનો ભાવ

1 ગ્રામ: ₹5,250

8 ગ્રામ: ₹42,000

10 ગ્રામ: ₹52,500

100 ગ્રામ: ₹525,000

આ ભાવ ભારત ના દરેક શહેર માં અલગ અલગ હોય છે,માંગ અને પુરવઠા મુજબ ફેરફાર હોય શકે છે.

Leave a Comment