GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ માં વિવિધ જગ્યા પર સીધી ભરતી,આજે જ અરજી કરો

GPSC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત જાહેર સેવા આયોગમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો GPSC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GPSC Recruitment 2023

GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામવિવિધ જગ્યા
અરજી કરવાનું શરૂઆત15 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ | GPSC Recruitment 2023 Post Name

ગુજરાત જાહેર સેવા આયોગદ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | GPSC Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ 69 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામકુલ જગ્યા
Soil Survey Officer, Class-I03
Deputy Soil Survey Officer, Class-II05
 Drugs Inspector,Class-II32
Junior Scientific Officer (Food) Class-I02
Principal/Suprintendent,Class-I01
Assistant Professor, Cardiology,Class-I04
Assistant Professor, Medical Gastroenterology,Class-102
Assistant Professor, Neurology, Class-103
Assistant Professor, C.T.Surgery,Class-103
Assistant Professor, Urology,Class-105
Assistant Professor, Paediatric Surgery,Class-104
Assistant Professor, Plastic and Reconstructive Surgery,Class-104
Assistant Professor, Surgical Gastroenterology,Class-101

શૈક્ષણિક લાયકાત | GPSC Recruitment 2023 Qualification

GPSC ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જેની વિગત GPSC Recruitment 2023 Notification માં વાંચી શકો છો.

વયમર્યાદા | GPSC Recruitment 2023 Age Limit

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે જેની માહિતી જાહેરાત માં જોઈ લેવું.

પગાર ધોરણ | GPSC Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું લાગા લગ પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવશે જેની વિગત જાહેરાત માં દર્શાવામાં આવેલ છે.

પસંદગી પક્રિયાં | GPSC Recruitment 2023 Selection Process

GPSC ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા ના માધ્યમથી કરવા માં આવશે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ કોલ લેટર ના માધ્યમથી આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | GPSC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત15 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | GPSC Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to GPSC Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ગુજરાત જાહેર સેવા આયોગ ની સત્તાવાર વેબસાઇટ પર – https://gpsc-ojas.gujarat.gov.inRegistration કરો.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટે ✅અહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ માં વિવિધ જગ્યા પર સીધી ભરતી,આજે જ અરજી કરો”

Leave a Comment